યાહૂ! | મારું યાહૂ! | મેલ | ચિત્ર
શોધ
 
આરએસએસ શું છે ?
આરએસએસ ‘રીયલી સિમ્પલ સિંડીકેશન’નું સંક્ષિપ્ત રૂપ છે. આ સંપુર્ણ વેબસાઈટ પર પોતાની પસંદ અને જરૂરીયાત અનુસાર સામગ્રી શોધવાનો સરળ પદ્ધતિ છે. તેમાં અખબાર, પત્રિકા અને બ્લોગ પણ સામેલ છે.

ઈન્ટરનેટની દુનિયામાં ન્યુઝ ફિડને સરળ બનાવવા અને જોવા માટે આરએસએસનો ઉપયોગ કરવામાં આવે છે, જેમાં લીંક, શીર્ષક અને સંક્ષિપ્ત વિવરણ પણ સામેલ હોય છે. ક્રિશ્વીયન સાયન્સ મોનીટર, CNN અને CNET ન્યુઝ વગેરે કેટલીક એવી મુખ્ય વેબસાઈટોમાંથી છે, જે આરએસએસના માધ્યમથી તાજા સમાચાર અને માહિતી પ્રદાન કરે છે.

ઈન્ટરનેટની દુનિયામાં ન્યુઝ ફિડને સરળ બનાવવા અને જોવા માટે આરએસએસનો ઉપયોગ કરવામાં આવે છે, જેમાં લીંક, શીર્ષક અને સંક્ષિપ્ત વિવરણ પણ સામેલ હોય છે. ક્રિશ્વીયન સાયન્સ મોનીટર, CNN અને CNET ન્યુઝ વગેરે કેટલીક એવી મુખ્ય વેબસાઈટોમાંથી છે, જે આરએસએસના માધ્યમથી તાજા સમાચાર અને માહિતી પ્રદાન કરે છે. તમે તેને My Yahoo ! પર અથવા કોઈ અન્ય આરએસએસ ન્યુઝ રીડર સોફ્ટવેરના ઉપયોગથી જોઈ શકે છે. આરએસએસ અને યાહુ ન્યુઝના ઉપયોગ બાબતે અને વધુ માહિતી મેળવવા માટે અહીં ક્લિક કરો.

યાહુ ન્યુઝમાં આરએસએસના દ્રારા કઈ સામગ્રી પ્રાપ્ત થાય છે ?
યાહુ ન્યુઝ આરએસએસ સ્વરૂપે ઘણી સુવિધાઓ પ્રદાન કરે છે. અંગતપણે કોઈપણ વ્યક્તિ અને બિનવ્યાવસાયિક સંગઠન કોઈ ફિ ચુકવ્યા વિના આ ન્યુઝ ફિડનો પ્રયોગ કરી શકે છે. દરેક ફિડમાં આપવામાં આવેલા સ્રોતનો ઉલ્લેખ અનિવાર્ય છે.

 
મુખ્ય પૃષ્ઠ:
સમાચાર:
ગ્રહ-નક્ષત્ર:
મનોરંજન:
 
ઉપયોગ માટેના નિયમો અને શરતો
આ ફિડ અંગત ઉપયોગ માટે કોઈ વ્યક્તિ અને બિનવ્યાવસાયિક હેતુથી કાર્ય કરી રહેલા સંગઠનોને કોઈ ફિ વિના આપવામાં આવે છે. દરેક ફિડમાં આપવામાં આવેલા સ્ત્રોતનો ઉલ્લેખ અનિવાર્ય છે.

જો તમે લેખિત સ્વરૂપે સ્ત્રોતનું વર્ણન આપી રહ્યા છે, તો કૃપા કરીને લખવું-“યાહુ ન્યુઝ”. જો તમે ગ્રાફિક સ્વરૂપે સ્ત્રોતનું વર્ણન આપી રહ્યા છો, તો કૃપા કરીને યાહુના ચિન્હ (લોગો)નો ઉપયોગ કરવો, જે અમારા ફિડમાં પહેલેથી જોડાયેલ છે.

આરએસએસ અને યાહુ સમાચારના લોગોના ઉપયોગ સંબંધિત બધા અધિકાર યાહુ પાસે સુરક્ષિત છે અને તમારા દ્રારા તેનો ઉપયોગ માત્ર સ્ત્રોતના ઉલ્લેખ પૂરતો મર્યાદિત છે.

દરેક શિર્ષકની સાથે સાથે અમે દરેક સમાચાર પણ આરએસએસ ન્યુઝ ફિડના માધ્યમથી પણ પ્રદાન કરીએ છિએ. કૃપા કરીને ડિસ્પ્લે માટે તેને પરીવર્તીત ન કરો. અમે ઈચ્છિએ છિએ કે અમારા સમાચાર સહયોગી અમારા કામ માટ સત્તાવાર હોય.

કોઈપણ સમયે અને કોઈપણ કારણે તમારા સમાચાર પ્રાપ્ત કરવાના અધિકારને રદ્દ કરવાનો અધિકાર યાહુ પાસે સુરક્ષિત છે.

હું કઈ રીતે આરએસએસનો ઉપયોગ કરી શકું છું ?
આરએસએસના ઉપયોગના મુખ્ય પ્રકાર આ પ્રમાણે છે :

  • આરએસએસને સંગ્રહિત, અપડેટ અને પ્રદર્શિત (ડિસ્પ્લે) કરવા માટે ન્યુઝ એગ્રીગેટર (સમાચાર સંગ્રાહક) નામના પ્રોગ્રામનો ઉપયોગ કરવામાં આવે છે.
  • વેબલોગમાં આરએસએસ ફિડને જોડવું.

ન્યુઝ એગ્રીગેટર (તેને ન્યુઝ રીડર પણ કહેવાય છે) તમારા માટે આરએસએસ ફિડને ડાઉનલોડ અને ડિસપ્લે કરે છે. ડાઉનલોડ કરવા માટે ઘણા વ્યાવસાયિક ઉપયોગવાળા અને મફત ન્યુઝ એગ્રીગેટર ઉપલબ્ધ છે. કેટલાક જાણીતા ન્યુઝ રીડર્સ છે – Ampheta Desk, NetNews Wire અને Radio Userland.

કેટલાક એગ્રીગેટર સ્વતંત્ર હોય છે, જેમાંથી કેટલાકના વિષે ઉપર જણાવવામાં આવ્યું છે. અન્ય સેવાઓના ઉપયોગથી તમે વેબપેજમાં આરએસએસને જોડી શકો છો. યાહુમાં આરએસએસનો ઉપયોગ કરતા તમે તમારા યાહુ પેજમાં આરએસએસ ફિડને જોડી શકો છો. આ પ્રક્રિયાને વધુ સરળ બનાવવા માટે તમે ‘Add to my Yahoo’ બટન પર ક્લિક કરો.

હવે તમે દરેક યાહુ ન્યુઝ નીચે આવતા માય સોર્સ ટેબ દ્રારા યાહુ ન્યુઝના મુખ પર પણ આરએસએસ ફિડને જોડી શકો છો માય સોર્સમાં આરએસએસ આરએસએસ ફિડને જોડવા વિષે વધુ માહિતી પ્રાપ્ત કરો.

આરએસએસ ફિડના ઉપયોગની વધુ એક પદ્ધતિ પણ હોઈ શકે છે, તેનો ઘણા લોકો ઉપયોગ કરે છે. એ છે, વેબલોગ અથવા બ્લોગના સાથે સમાચાર સામેલ કરવા. બ્લોગ વેબ પેજ હોય છે, જેમાં સંક્ષિપ્ત અને સતત પરીવર્તીત થઈ રહેલી સામગ્રી અને વેબ લીંક હોય છે. વિવિધ હેતુઓથી પ્રકાશન માટે બ્લોગનો ઉપયોગ કરે છે, જેમ કે પરંપરાગત પત્રકારત્વ, અંગત પત્રિકા, કોઈ મુદ્દા પર સામુહિક ચર્ચા અને આ રીતના અન્ય ઘણા કારણોથી.

યાહુ માટે આરએસએસ લીંક