|
| છેડતી મુદ્દે નેસ વાડિયાને માર પડ્યો |
| જોહનિસબર્ગ (ભાષા), બુધવાર, 20 મે 2009 ( 08:07 IST ) | |
કિંગ્સ ઈલેવન પંજાબના કો ઓનર મોહિત બર્મન અને પ્રીતિ ઝિંટાનો ભૂતપૂર્વ બોયફ્રેંડ નેસ વાડિયાને યુવતીઓની છેડતી કરવાની ટેવ ભારે પડી ગઈ હતી. જો કે વાડિયાને તો મોહિતનું ઉપરાણું લેવાના કારણોસર મેથીપાક મળ્યો હતો. મોહિત બર્મને દક્ષિણ આફ્રિકાના ખ્યાતનામ અને પ્રભાવશાળી પરિવારની વહૂની છેડતી કરી અને ચેનચાળા કર્યા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. પંજાબની ટીમ ડેક્કન ચાર્જર્સ સામે રમી રહી હતી ત્યારે આ બધો ખેલ ભજવાઈ રહ્યો હતો.
આ પ્રકારની હરકતથી અંગત સુરક્ષાકર્મીઓ અને પોલીસ જવાનોએ નેસ વાડિયા અને મોહિત બર્મનને માર માર્યો હતો. ઉલ્લેખનીય છે કે ભારતીય મૂળના અજય ગુપ્તાની ગણતરી દક્ષિણ આફ્રિકાના ટોચના બિઝનેસમેનોમાં થાય છે. અજય ગુપ્તાની પત્ની પણ આ મેચ જોવા આવી હતી.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - ભોગ-વિલાસ,શુભ વ્યય, વિદેશથી ધન તથા કલા, સાહિત્ય અને સંગીત હેતુ શુભ. શેર માર્કેટ... |
| |
|
|
|
|
 | | ap |
| | |
| |
|
|
|
|
|
| સમીક્ષા - પ્રિયદર્શનને ગ્રામીણ જીવન પ્રત્યે ખુબ જ પ્રેમ છે અને તે અવાર-નવાર પોતાની ફિલ્મોમાં... |
| |
|
|
|
|
|
|