યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ સમાચાર રમત
પોલોક બેટ્સમેનોના પ્રદર્શનથી નિરાશ
ડરબન (ભાષા), શુક્રવાર, 15 મે 2009   ( 15:10 IST )
મુંબઈ ઇંડિયંસના મુખ્ય સંરક્ષક અને કોચ શેન પોલોકે કહ્યું કે, રાજસ્થાન રૉયલ્સ વિરુદ્ધ આઈપીએલના મેચમાં જે પ્રકારે તેના બેટ્સમેનોએ દબાણની આગળ ઘૂંટણ વાળી દીધા તેનાથી તે નિરાશ છે.

પોલોકે કહ્યું ' મને લાગે છે કે, તે દબાણને સહન ન કરી શક્યાં. દક્ષિણ આફ્રીકાના આ ભૂતપૂર્વ ક્રિકેટરે કહ્યું કે, 'અમે આશા કરી રહ્યાં હતાં કે, એક મોટો શોટથી જીત અમારા ખોળામાં આવી જશે પરંતુ એવું ન થઈ શક્યું. નવમાં, દસમાં અને 11 માં નબરના બેટ્સમેન આ દબાણ ન સહન કરી શક્યાં.

પોલોકે નિરાશા વ્યક્ત કરી કે, તેનો અનુભવ મધ્યક્રમના દબાણમાં નહીં ચલ ગયા. તેણે કહ્યું 'અમારી પાસે અગ્રક્રમના બેટ્સમેન હતાં પરંતુ એટલા અનુભવી બેટ્સમેન પણ ન ચાલી શક્યાં જ્યારે ટીમને તેના અનુભવની સખ્ત જરૂરિયાત હતી. ટીમને નજીકના મુકાબલે જીતવા પર મહેનત કરવી પડશે.
(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
પીસીબી સામે કય્યૂમ આસિફનો પક્ષ લેશે
બોથાનો બીજો દડો ગેરકાયદેસર
આઈસીસી વિરુદ્ધ કેસને સમર્થન
ભાગ્ય અમારી સાથે નથી : શિલ્પા
જીતથી વિશેષ કંઈ પણ નહીં : તેંદુલકર
શેન વોર્ન આઈપીએલમાંથી બહાર
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - ભોગ-વિલાસ,શુભ વ્યય, વિદેશથી ધન તથા કલા, સાહિત્ય અને સંગીત હેતુ શુભ. શેર માર્કેટ...
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
ap
 
વિમાંન યાત્રીઓની સંખ્યા ઘટી
વૈશ્વિક મંદીની અસર ભારતીય વિમાન ઉદ્યોગ પર પણ જોવા મળી...
કૌસર ઈંડિયામાં ગતિની ભાગીદારી
આરબીઆઈએ બેંકો પર દંડ લગાવ્યો
મનોરંજન
સમીક્ષા - પ્રિયદર્શનને ગ્રામીણ જીવન પ્રત્યે ખુબ જ પ્રેમ છે અને તે અવાર-નવાર પોતાની ફિલ્મોમાં...
આગળ વાંચો|ઘણું બધુ...