યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ સમાચાર રમત
પીસીબી સામે કય્યૂમ આસિફનો પક્ષ લેશે
કરાચી (ભાષા), બુધવાર, 13 મે 2009   ( 17:05 IST )
નિલંબિત ઝડપી બોલર મોહમ્મદ આસિફે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ સામે પોતાના પક્ષ રાખવા માટે ભૂતપૂર્વ અટાર્ની જનરલ મલિક કય્યૂમની સેવાઓ લીધી છે જે અહીં 2000 માં મેચ ફિક્સિંગ મામલાની તપાસ માટે રચવામાં આવેલી સમિતિના અધ્યક્ષ હતાં. જસ્ટિસ (રિટાયર્ડ) કય્યૂમે કહ્યું આસિફે મને લંડન ફોન કર્યો હતો અને મદદ માંગી. તેને લાગે છે કે, બોર્ડ તેની સાથે નાઈંસાફી કરી રહ્યું છે.

તેણે કહ્યું કે, આસિફ બોર્ડની 60 લાખ રૂપિયાની માગણીથી નિરાશ છે. પીસીબીનું કહેવું છે કે, દુબઈમાં અટકાયત દરમિયાન આસિફને બચાવ માટે વકીલો અને પીસીબી અધિકારીઓને દુબઈ મોકલવા પર આ પૈસા ખર્ચ કરવામાં આવ્યાં.

કય્યૂમે કહ્યું આસિફનું કહેવું છે કે, બોર્ડે દુબઈમાં કાયદાકીય ફર્મની સેવાઓ લેતા પહેલા તેને પુછ્યું પણ નહી. તેણે એમ પણ કહ્યું કે, મેં તેમની વિરુદ્ધ કોઈ આપરાધિક આરોપ નોંધ્યાં ન હતા,


(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
બોથાનો બીજો દડો ગેરકાયદેસર
આઈસીસી વિરુદ્ધ કેસને સમર્થન
ભાગ્ય અમારી સાથે નથી : શિલ્પા
જીતથી વિશેષ કંઈ પણ નહીં : તેંદુલકર
શેન વોર્ન આઈપીએલમાંથી બહાર
યૂનિસ સાથે મતભેદ નહીં : કાદિર
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - ભોગ-વિલાસ,શુભ વ્યય, વિદેશથી ધન તથા કલા, સાહિત્ય અને સંગીત હેતુ શુભ. શેર માર્કેટ...
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
ap
 
વિમાંન યાત્રીઓની સંખ્યા ઘટી
વૈશ્વિક મંદીની અસર ભારતીય વિમાન ઉદ્યોગ પર પણ જોવા મળી...
કૌસર ઈંડિયામાં ગતિની ભાગીદારી
આરબીઆઈએ બેંકો પર દંડ લગાવ્યો
મનોરંજન
સમીક્ષા - પ્રિયદર્શનને ગ્રામીણ જીવન પ્રત્યે ખુબ જ પ્રેમ છે અને તે અવાર-નવાર પોતાની ફિલ્મોમાં...
આગળ વાંચો|ઘણું બધુ...