યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ સમાચાર રમત
બોથાનો બીજો દડો ગેરકાયદેસર
દુબઈ (ભાષા), બુધવાર, 13 મે 2009   ( 17:05 IST )
દક્ષિણ આફ્રીકી ઑફ સ્પિનર જોહાન બોથાના બીજા દડાને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે ગેરકાયદેસર ગણાવ્યો છે પરંતુ તેની ઑફ બ્રેક અને આર્મ બોલને બાયોમૈકેનિક ટેસ્ટ બાદ ક્લીન ચિટ આપી દેવામાં આવી છે.

આઈસીસીએ એક યાદીમાં કહ્યું કે, દક્ષિણ આફ્રીકી બોલર જોહાન બોથાના બીજા દડાને એક નિષ્પક્ષ ટેસ્ટમાં ગેરકાનૂની જોવામાં આવ્યો. તેને ચેતવી દેવામાં આવ્યો કે, આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આ દડો ન ફેંકે.

તેમણે કહ્યું વિસ્તૃત વિશ્લેષણથી જાણવા મળ્યું કે, બીજો દડો ફેંકતી વેળાએ તેનો હાથ 15 ડિગ્રીથી વધારે વળે છે. બાયોમૈકેનિક ટેસ્ટ આઈસીસીની હ્યૂમન મૂવમેંટ વિશેષજ્ઞ ડોક્ટર બ્રૂસ એલિયોટે પર્થમાં 30 એપ્રિલના રોજ કર્યો.
(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
આઈસીસી વિરુદ્ધ કેસને સમર્થન
ભાગ્ય અમારી સાથે નથી : શિલ્પા
જીતથી વિશેષ કંઈ પણ નહીં : તેંદુલકર
શેન વોર્ન આઈપીએલમાંથી બહાર
યૂનિસ સાથે મતભેદ નહીં : કાદિર
પાક. ટીમ જુલાઈમાં શ્રીલંકાના પ્રવાસે
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - ભોગ-વિલાસ,શુભ વ્યય, વિદેશથી ધન તથા કલા, સાહિત્ય અને સંગીત હેતુ શુભ. શેર માર્કેટ...
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
ap
 
વિમાંન યાત્રીઓની સંખ્યા ઘટી
વૈશ્વિક મંદીની અસર ભારતીય વિમાન ઉદ્યોગ પર પણ જોવા મળી...
કૌસર ઈંડિયામાં ગતિની ભાગીદારી
આરબીઆઈએ બેંકો પર દંડ લગાવ્યો
મનોરંજન
સમીક્ષા - પ્રિયદર્શનને ગ્રામીણ જીવન પ્રત્યે ખુબ જ પ્રેમ છે અને તે અવાર-નવાર પોતાની ફિલ્મોમાં...
આગળ વાંચો|ઘણું બધુ...