|
| આઈસીસી વિરુદ્ધ કેસને સમર્થન |
| કરાચી (ભાષા), બુધવાર, 13 મે 2009 ( 16:48 IST ) | |
પાકિસ્તાન સરકારે 2011 વિશ્વ કપના મેચોની મેજબાની છીનવાના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદના નિર્ણય વિરુદ્ધ પીસીબીની કાનૂની કાર્યવાહીનું સમર્થન કર્યું.
પાકિસ્તાનના રમતમંત્રી પીર આફતાબ શાહ જિલાનીએ કહ્યું બોર્ડે મુકદમો દાખલ કરતા પહેલા અમારી પાસેથી સલાહ ન લીધી પરંતુ અમે આ કાર્યવાહીનું સમર્થન કરીએ છીએ કારણ કે, અમારું માનવું છે કે, વિશ્વ કપની મેજબાની પાકિસ્તાનથી છીનવી ઠીક નથી જ્યારે ટૂર્નામેંટમાં એટલો ઓછો સમય રહી ગયો છે. જિલાનીએ કહ્યું કે, બોર્ડ સ્વતંત્ર એકમ છે અને તેને પોતાની જવાબદારીઓનો અહેસાસ છે.
તેમણે કહ્યું કે, તે પાકિસ્તાની ક્રિકેટના હિતમાં નિર્ણય લઈ શકે છે. દરમિયાન પીસીબી અધ્યક્ષ એજાજ બટે એ આરોપોને ફગોવી દીધા કે, તેમણે આઈસીસીના નિર્ણયને પડકાર આપવાનો નિર્ણય વગર કોઈની સલાહ લીધી છે.
તેમણે કહ્યું આ સાચું નથી. અમે તમામ અધિકારીઓ અને સંચાલન પરિષદના સભ્યોને તેની સૂચના આપી હતી.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - ભોગ-વિલાસ,શુભ વ્યય, વિદેશથી ધન તથા કલા, સાહિત્ય અને સંગીત હેતુ શુભ. શેર માર્કેટ... |
| |
|
|
|
|
 | | ap |
| | |
| |
|
|
|
|
|
| સમીક્ષા - પ્રિયદર્શનને ગ્રામીણ જીવન પ્રત્યે ખુબ જ પ્રેમ છે અને તે અવાર-નવાર પોતાની ફિલ્મોમાં... |
| |
|
|
|
|
|
|