|
| શેન વોર્ન આઈપીએલમાંથી બહાર |
| કિમ્બરલે (ભાષા), મંગળવાર, 12 મે 2009 ( 17:50 IST ) | |
આઈપીએલના ગત ચેમ્પિયન રાજસ્થાન રોયલ્સને જોરદાર ઝટકો લાગ્યો છે. માસંપેશીઓમાં ઈજાના કારણે તેના કપ્તાન અને કોચ શેન વોર્ન આગામી દસ દિવસ માટે આઈપીએલમાંથી બહાર થઈ ગયાં છે.
વોર્નને ડેક્કન ચાર્જર્સ વિરુદ્ધ સોમાવારે મેંચમાં ઈજા પહોંચી હતી. તે આગામી દસ દિવસ સુધી રમી નહીં શકે. એટલે કે, તેની ટીમ ફાઈનલમાં પહોંચી છે તો વોર્નને બીજા મેદાન પર જોવામાં આવી શકશે.
વોર્નની ગેરહાજરીમાં ગ્રીમ સ્મિથ રાજસ્થાન રોયલ્સની આગેવાની કરી શકે છે. છેલ્લા બે મેચ હારનારી રોયલ્સને સેમીફાઈનલમાં પહોંચવા માટે બાકી તમામ મેચ જીતવા પડશે.
એવામાં વોર્નની ગેરહાજરીની ટીમના પ્રદર્શન પર અસર પડી શકે છે. આ અગાઉ સંદિગ્ધ બોલિંગ એક્શનના કારણે ઝડપી બોલર કામરાન ખાન અને અમિત સિંહ પહેલેથી જ બહાર થઈ ચૂક્યાં છે.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - ભોગ-વિલાસ,શુભ વ્યય, વિદેશથી ધન તથા કલા, સાહિત્ય અને સંગીત હેતુ શુભ. શેર માર્કેટ... |
| |
|
|
|
|
 | | ap |
| | |
| |
|
|
|
|
|
| સમીક્ષા - પ્રિયદર્શનને ગ્રામીણ જીવન પ્રત્યે ખુબ જ પ્રેમ છે અને તે અવાર-નવાર પોતાની ફિલ્મોમાં... |
| |
|
|
|
|
|
|