|
| યૂનિસ સાથે મતભેદ નહીં : કાદિર |
| કરાચી (ભાષા), મંગળવાર, 12 મે 2009 ( 12:37 IST ) | |
પાકિસ્તાનના મુખ્ય પસંદગીકાર અબ્દુલ કાદિરે એ મીડિયા રિપોર્ટોનું ખંડન કર્યું છે કે, કપ્તાન યૂનિસ ખાનથી તેમનો એ હદ સુધી મતભેદ છે કે, બન્ને એક બીજાથી વાત પણ કરતા નથી.
કાદિરે લાહૌરમાં પત્રકારોને કહ્યું કે, તે આ મીડિયા રિપોર્ટોથી ઘણા દુ:ખી છે કે, ટ્વેંટી20 વિશ્વ કપ માટે ટીમ પસંદગીને લઈને તેનો અને યૂનિસનો ગંભીર મતભેદ છે.
કાદિરે કહ્યું આ ખબર સાચી નથી. આ તદ્દન ખોટી વાત છે કે, અમારી વાતચીત પણ બંદ છે. હું પસંદગી સંબંધી મુદ્દાઓ પર યૂનિસથી સતત સંપર્કમાં છું. અમારી વચ્ચે કોઈ ગંભીર મતભેદ નથી.
તેમણે કહ્યું પસંદગીના મુદ્દાઓ પર તમામનો મત હોય છે. કપ્તાન અને કોચની સલાહનો હેતું યોગ્ય વાતચીત બાદ સહમતિ પર પહોંચવાનો છે. કાદિરે કહ્યું કે, તેને એ સમજમાં આવી રહ્યું નથી કે, મીડિયા એવું કેમ જતાવી રહ્યું છે કે, તેનો યુનિસ સાથે મતભેદ છે.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - ભોગ-વિલાસ,શુભ વ્યય, વિદેશથી ધન તથા કલા, સાહિત્ય અને સંગીત હેતુ શુભ. શેર માર્કેટ... |
| |
|
|
|
|
 | | ap |
| | |
| |
|
|
|
|
|
| સમીક્ષા - પ્રિયદર્શનને ગ્રામીણ જીવન પ્રત્યે ખુબ જ પ્રેમ છે અને તે અવાર-નવાર પોતાની ફિલ્મોમાં... |
| |
|
|
|
|
|
|