|
| સઈદ અજમલ ઓસ્ટ્રેલિયા રવાના |
| કરાચી (ભાષા), મંગળવાર, 12 મે 2009 ( 12:26 IST ) | |
પાકિસ્તાની ઑફ સ્પિનર સઈદ અજમલને બાયોમૈકેનિક વિશેષજ્ઞોની દેખરેખમાં બોલીંગ એક્શનની સમીક્ષા માટે ઓસ્ટ્રેલિયા મોકલી દેવામાં આવ્યાં છે.
ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ દુબઈમાં 28 એપ્રિલના રોજ વન ડે મેચ બાદ અજમલની બોલીંગ એક્શનની ફરિયાદ કરવામાં આવી હતી. હવે તે ડોક્ટર બ્રૂસ એલિયોટની દેખરેખમાં પોતાની એક્શનમાં સુધાર કરશે.
એલિયોટ આ અગાઉ પાકિસ્તાનના શોએબ અખ્તર શબ્બીર અહમદ અને શોએબ મલિક સાથે પણ કામ કરી ચૂક્યાં છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ પહેલા જ કહી ચૂક્યું છે કે, જો એલિયોટ આ બોલરને ક્લીન ચીટ નહીં આપે તો આઈસીસી ટ્વેંટી20 વિશ્વ કપમાં તેના સ્થાને બીજા ખેલાડીને ચૂંટવામાં આવશે.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - ભોગ-વિલાસ,શુભ વ્યય, વિદેશથી ધન તથા કલા, સાહિત્ય અને સંગીત હેતુ શુભ. શેર માર્કેટ... |
| |
|
|
|
|
 | | ap |
| | |
| |
|
|
|
|
|
| સમીક્ષા - પ્રિયદર્શનને ગ્રામીણ જીવન પ્રત્યે ખુબ જ પ્રેમ છે અને તે અવાર-નવાર પોતાની ફિલ્મોમાં... |
| |
|
|
|
|
|
|