યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ સમાચાર રમત
ચેન્નાઈનો સાત વિકેટે વિજય
રવિવાર, 10 મે 2009   ( 16:19 IST )

રાજસ્થાન સામેની મેચમાં ચેન્નાઈનો સાત વિકેટ વિજય થયો છે. તો સૌથી વધુ 57 રન ફટકારનાર બદ્રીનાથને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.

રાજસ્થાન રોયલ્સની ટીમે ચેન્નાઇ સુપર કિંગ્સ સામે મેચ જીતવા માટે 141 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો. રાજસ્થાનની ટીમે નિર્ધારિત 20 ઓવરમાં 7 વિકેટના નુકસાને 140 રન બનાવ્યા હતા.

ટોસ જીતી પહેલા બેટિંગ કરવા આવેલી રાજસ્થાન રોયલ્સ તરફથી ગ્રિમ સ્મિથે સર્વાધિક 30 રન બનાવ્યા હતા. રવિન્દ્ર જાડેજાએ 27 અને અસનોડકરે 26 રનનું યોગદાન આપ્યું હતું. જ્યારે શેન વોર્ન 21 રન બનાવી અણનમ રહ્યો હતો.

ચેન્નાઇ સુપર કિંગ્સ તરફથી શદાબ જકાતી અને મુરલીધરને બે-બે વિકેટ ઝડપી હતી. જ્યારે બાલાજી અને મોર્કલે એક-એક સફળતા મેળવી હતી.
(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
આનંદે છઠ્ઠો ઓસ્કાર જીત્યો
ભારતને ટી-20માં હરાવવું મુશ્કેલ : મિસબાહ
અમિતસિંહની બોલિંગ એક્શન અંગે ફરિયાદ
શેન વોર્ને ચાલુ મેચે બિયર પીધો
રૈના સર્વાધિક રન બનાવનારા બેટ્સમેન
20-20 વર્લ્ડ કપ માટે ટીમની જાહેરાત
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - ભોગ-વિલાસ,શુભ વ્યય, વિદેશથી ધન તથા કલા, સાહિત્ય અને સંગીત હેતુ શુભ. શેર માર્કેટ...
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
ap
 
વિમાંન યાત્રીઓની સંખ્યા ઘટી
વૈશ્વિક મંદીની અસર ભારતીય વિમાન ઉદ્યોગ પર પણ જોવા મળી...
કૌસર ઈંડિયામાં ગતિની ભાગીદારી
આરબીઆઈએ બેંકો પર દંડ લગાવ્યો
મનોરંજન
સમીક્ષા - પ્રિયદર્શનને ગ્રામીણ જીવન પ્રત્યે ખુબ જ પ્રેમ છે અને તે અવાર-નવાર પોતાની ફિલ્મોમાં...
આગળ વાંચો|ઘણું બધુ...