યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ સમાચાર રમત
આનંદે છઠ્ઠો ઓસ્કાર જીત્યો
બાકૂ (ભાષા), શનિવાર, 9 મે 2009   ( 11:49 IST )
ભારતીય ગ્રૈંડ માસ્ટર વિશ્વનાથન આનંદે પોતાનો છઠ્ઠો શતરંજ ઓસ્કાર મેળવ્યો. આનંદ આ પુરસ્કાર 1997, 1998,2003,2004 માં જીતી ચૂક્યાં છે.

ફિડે અધ્યક્ષ કિરસાન યૂમઝીનોવે આનંદને આ પુરસ્કાર પ્રદાન કર્યો. પુરસ્કાર પાંચથી વધુ વખત જીતનારા આનંદ પ્રથમ ગૈર રશિયન ખેલાડી છે. તેમની પહેલા અમેરિકાના રોબર્ટ જે, ફિશરે આ પુરસ્કાર ત્રણ વખત અને રશિયાના ગૈરી કાસ્પરોવે 11 વખત જીત્યો છે.

પુરસ્કાર રશિયન પત્રિકા '' 64 ચેસ રિવ્યૂ" દ્વારા શતરંજ પુરસ્કારો અને વિશેષજ્ઞો વચ્ચે યોજવામાં આવેલા ચૂંટણીના આધાર પર આપવામાં આવે છે.

આનંદે કહ્યું 'મેં પ્રથમ વખત 1997 માં આ પુરસ્કાર પ્રાપ્ત કર્યો હતો અને ફરી તેને જીતતા મને ખુશી થઈ રહી છે.
(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
ભારતને ટી-20માં હરાવવું મુશ્કેલ : મિસબાહ
અમિતસિંહની બોલિંગ એક્શન અંગે ફરિયાદ
શેન વોર્ને ચાલુ મેચે બિયર પીધો
રૈના સર્વાધિક રન બનાવનારા બેટ્સમેન
20-20 વર્લ્ડ કપ માટે ટીમની જાહેરાત
યૂસુફે આઈસીએલથી છેડો ફાડ્યો
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - ભોગ-વિલાસ,શુભ વ્યય, વિદેશથી ધન તથા કલા, સાહિત્ય અને સંગીત હેતુ શુભ. શેર માર્કેટ...
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
ap
 
વિમાંન યાત્રીઓની સંખ્યા ઘટી
વૈશ્વિક મંદીની અસર ભારતીય વિમાન ઉદ્યોગ પર પણ જોવા મળી...
કૌસર ઈંડિયામાં ગતિની ભાગીદારી
આરબીઆઈએ બેંકો પર દંડ લગાવ્યો
મનોરંજન
સમીક્ષા - પ્રિયદર્શનને ગ્રામીણ જીવન પ્રત્યે ખુબ જ પ્રેમ છે અને તે અવાર-નવાર પોતાની ફિલ્મોમાં...
આગળ વાંચો|ઘણું બધુ...