|
| રૈના સર્વાધિક રન બનાવનારા બેટ્સમેન |
| ઈસ્ટ લંડન (ભાષા), મંગળવાર, 5 મે 2009 ( 13:51 IST ) | |
ચેન્નઈ સુપર કિંગ્સના બેટ્સમેન સુરેશ રૈના ડેકન ચાર્જસ વિરુદ્ધ સોમવારે 32 રનના દાવ દરમિયાન ઈંડિયન પ્રીમિયર લીગમાં સર્વાધિક રન બનાવનારા બેટ્સમેન બન્યાં.
રૈનાના હવે 23 મેચોમાં 38-05 ની એવરેજથી 685 રન બની ગયાં છે. ડાબા હાથના આ બેટ્સમેને મુંબઈ ઈંડિયન્સ અને શ્રીલંકાના અગ્ર બેટ્સમેન એસ.જયસૂર્યાને પાછળ છોડી જેના 20 મેચોમાં 651 રન છે.
આઈપીએલમાં સર્વાધિક રન બનાવનારાઓની યાદીમાં રૈના અને જયસૂર્યા બાદ ડેકન ચાર્જર્સના કપ્તાન એડમ ગિલક્રિસ્ટ (646), કિંગ્સ ઈલેવન પંજાબના શાન માર્શ (616) અને રાજસ્થાન રોયલ્સના યૂસુફ પઠાણનો નંબર આવે છે.
ડેકન ચાર્જર્સને હરાવીને સુપર કિંગ્સ આઈપીએલના બીજા સત્રમાં ચાર વિજય મેળવનારી પાંચમી ટીમ બની. ચેન્નઈની ટીમ આ જીતથી નવ અંકની સાથે યાદીમાં પણ ટોપ પર પહોંચી ગઈ છે.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - ભોગ-વિલાસ,શુભ વ્યય, વિદેશથી ધન તથા કલા, સાહિત્ય અને સંગીત હેતુ શુભ. શેર માર્કેટ... |
| |
|
|
|
|
 | | ap |
| | |
| |
|
|
|
|
|
| સમીક્ષા - પ્રિયદર્શનને ગ્રામીણ જીવન પ્રત્યે ખુબ જ પ્રેમ છે અને તે અવાર-નવાર પોતાની ફિલ્મોમાં... |
| |
|
|
|
|
|
|