|
| 20-20 વિશ્વકપનો નિર્ણય 31 મીએ..
|
| દુબઈ (ભાષા), ગુરુવાર, 4 ડિસેમ્બર 2008 ( 17:52 IST ) | |
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (આઈસીસી) પર્થમાં 31 જાન્યુઆરી અને એક ફેબ્રુઆરીના રોજ યોજાનારી પોતાની ત્રિમાહી બેઠકમાં વેસ્ટઈંડીજમાં 2010 માં યોજાનારા ટવેન્ટી.20 વિશ્વ કપના સ્થાનો પર નિર્ણય કરશે.
મેજબાન દેશને લઈને કરવામાં આવેલી સમજૂતિને અનુરૂપ વેસ્ટઈંડીજ ક્રિકેટ બોર્ડ પોતાના મેચ સ્થળોની યાદી આઈસીસીને સોંપશે જે એ ભલામણોના આધાર પર નિર્ણય કરશે.
આઈસીસીના મુખ્ય કાર્યકારી હારુન લોર્ગટે કહ્યું વેસ્ટઈંડીજમાં 2010 માં યોજાનારા આઈસીસી વિશ્વ ટવેન્ટી 20 ચેમ્પિયનશિપને પણ યાદગાર બનાવવા માટે કોઈ કસર છોડવામાં નહીં આવે અને અમે વેસ્ટઈંડીજ બોર્ડની ભલામણોની રાહ જોઈ રહ્યાં છીએ.
તેમણે કહ્યું વિશ્વ કપ 2007 કેરેબિયાઈ દેશોના કેટલાયે શ્રેષ્ઠ સ્થળો પર આયોજિત કરવામાં આવ્યું. દુનિયાના આ ભાગમાં ટવેન્ટી 20 ક્રિકેટ ઘણું લોકપ્રિય છે અને તેના માટે મને પૂરતો ભરોસો છે કે, વેસ્ટઈંડીજ એક શાનદાર ટૂર્નામેંટની મેજબાની કરશે.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - સમય અને સ્થિતિનો વિશેષ લાભ લો. વિવાદ, પરેશાનીથી દૂર રહો. વૈચારિક સંતોષ રાખવો... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| નવી ફિલ્મ - ‘ફૂઁક’ જેવી ફિલ્મ બનાવ્યાં બાદ નિર્માતા આજમ ખાન હવે ‘ખલબલી- ફન અનલિમિટેડ’ નામ... |
| |
|
|
|
|
|
|
|