|
| ભારતના પ્રવાસથી ખેલાડી ખુશ : સ્ટ્રાસ |
| લંડન (ભાષા), ગુરુવાર, 4 ડિસેમ્બર 2008 ( 16:40 IST ) | |
ઈંગ્લેન્ડના બેટ્સમેન એંડ્રયૂ સ્ટાસે મીડિયા રિપોર્ટને વિપરીત દાવો કર્યો કે, મુંબઈમાં આતંકવાદી હુમલા છતાં પણ તેની સાથે ખેલાડી બે ટેસ્ટ મેચોની શ્રેણી માટે ભારત જઈને ખુશ છે.
ભારતમાં ટેસ્ટ શ્રેણીના અભ્યાસ માટે અબુધાબી રવાના થયેલી ઈંગ્લેન્ડની ટીમના સભ્ય સ્ટાસે કહ્યું કે, હુમલાના તરત બાદ ખેલાડીઓના પોતાના પરિવારનો ખ્યાલ આવવો વાજબી છે જેના કારણે તે પ્રવાસ વચ્ચે છોડીને પરત આવ્યાં.
તેણે બીબીસીએ કહ્યું અમે લોકો સ્તબ્ધ રહી ગયાં હતાં અને તમામને ઘરની યાદ આવી. તેને હોટલમાં અમે પહેલા રોકાયા હતાં. સ્ટ્રાસે કહ્યું કે, પરિસ્થિતિ ઠીક થયાં બાદ હવે પ્રવાસ યથાવત રાખવાનો નિર્ણય યોગ્ય છે.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - સમય અને સ્થિતિનો વિશેષ લાભ લો. વિવાદ, પરેશાનીથી દૂર રહો. વૈચારિક સંતોષ રાખવો... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| નવી ફિલ્મ - ‘ફૂઁક’ જેવી ફિલ્મ બનાવ્યાં બાદ નિર્માતા આજમ ખાન હવે ‘ખલબલી- ફન અનલિમિટેડ’ નામ... |
| |
|
|
|
|
|
|
|