|
| યુસૂફે ટીમની છબી ખરાબ કરી : મલિક |
| કરાચી (ભાષા), 3 ડિસેમ્બર 2008 ( 15:34 IST ) | |
મોહમ્મદ યુસૂફને આડા હાથે લેતા પાકિસ્તાનના કપ્તાન શોએબ મલિકે જણાવ્યું કે, ભારત જઈને પોતાની ભડાસ કાઢ્યા પહેલા તેમના જેવા સીનિયર બેટ્સમેનને ટીમની છબી વિષે વિચારવું જોઈતું હતું.
મલિકે જણાવ્યું કે, સીનિયર ખેલાડી તરીકે હજુ પણ તે યુસૂફનું સન્માન કરે છે પરંતુ તેણે ભારતમાં પ્રેસ કોંફ્રેસ બોલાવીને તેના પર આક્ષેપ કરવાની જરૂરિયાત ન હતી.
તેને એક ખાનગી ચેનલ પર શો દરમિયાન કહ્યું મને ખબર નથી કે, તેઓ શા માટે એવું કરી રહ્યાં છે પરંતુ સારુ રહ્યું હતું કે, સીનિયર ખેલાડી દોસ્ત અથવા ભાઈ બહેન હોવાના નાતે તે મારી પાસે આવ્યાં હોત અને પોતાના જજ્બાત જાહેર કર્યા હોત.
મલિકે કહ્યું હું હજુ પણ તેનું સન્માન કરુ છું કારણ કે, તેણે પાકિસ્તાન ક્રિકેટને ઘણું બધુ આપ્યું છે અને અમારે તેની સેવાઓની જરૂરિયાત હતી તેણે પાકિસ્તાની ક્રિકેટ વિષે વિચારવું જોઈતું હતું.
ઈંડિયન ક્રિકેટ લીગ સાથે જોડાયેલા યુસૂફે દાવો કર્યો કે, તેણે બાગી લીગથી એટલા માટે જોડાવવું પડ્યું કારણ કે, મલિક તેમનું સન્માન નહીં કરતા ન હતાં. તેમણે એમ પણ જણાવ્યું કે, મહેન્દ્ર સિંહ ધોનીની જેમ મલિક શ્રેષ્ઠ કપ્તાન નથી.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - સમય અને સ્થિતિનો વિશેષ લાભ લો. વિવાદ, પરેશાનીથી દૂર રહો. વૈચારિક સંતોષ રાખવો... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| નવી ફિલ્મ - ‘ફૂઁક’ જેવી ફિલ્મ બનાવ્યાં બાદ નિર્માતા આજમ ખાન હવે ‘ખલબલી- ફન અનલિમિટેડ’ નામ... |
| |
|
|
|
|
|
|
|