યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ સમાચાર રમત
ફેલ્પ્સ વર્ષના સર્વશ્રેષ્ઠ ખેલાડી
ન્યૂયોર્ક (ભાષા), બુધવાર, 3 ડિસેમ્બર 2008   ( 14:44 IST )
અમેરિકી તૈરાક માઇકલ ફેલ્પ્સે પોતાની સિદ્ધિમાં વધુ એક ઉમેરો કર્યો છે. સ્પોર્ટ્સ ઈલસ્ટ્રેટેડ તરફથી વર્ષના સર્વશ્રેષ્ઠ ખેલાડી તરીકે તે દુનિયાના સૌથી પ્રથમ તરવૈયા બન્યાં છે.

આ અગાઉ પણ ઓલંપિયનોને આ સન્માન મળી ચૂક્યું છે પરંતુ કોઈ તરવૈયાને નહીં. ફેલ્પ્સે બેઈજિંગ ઓલંપિકમાં માર્ક સ્પિટ્જના આઠ સ્વર્ણ પદકોનો રેકોર્ડ તોડ્યો હતો.

ફેલ્પ્સે આ વખતે કહ્યું કે, હું હજુ પણ પહેલા જેવો જ છું. મે આ વર્ષે ઘણું બધુ મેળવ્યું છે અમે મારા તમામ સ્વપ્ન સાચા પડ્યાં છે.
(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
જ્યોફ મિલરે ક્રિકેટરોનું સમર્થન કર્યુ
મુંબઈ પર નહીં સમગ્ર દેશ પર હુમલો : સચિન
શ્રીલંકાએ શ્રેણી 5-0 થી ક્લીન સ્વીપ કરી
સહેવાગ સાથે જોડાયેલી રોચક ઘટના
ક્રિકેટનું ભવિષ્ય બન્ને દેશોના હાથમાં : યૂસુફ
ભારત જ ક્રિકેટને બચાવી શકે : પાક. ક્રિકેટરો
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - સમય અને સ્થિતિનો વિશેષ લાભ લો. વિવાદ, પરેશાનીથી દૂર રહો. વૈચારિક સંતોષ રાખવો...
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
AP
 
તો...કિંગફિશર ભાડુ ઘટાડશે
વિજય માલ્યાના સ્વામિત્વવાળી કિંગફિશર એરલાઈન્સે આજે જણાવ્યું છે કે,
વ્યાજ દર વધુ ઘટી શકે છે : ચિદંબરમ
મંદીને પગલે એરબસ ઉત્પાદન ઘટાડશે
મનોરંજન
નવી ફિલ્મ - ‘ફૂઁક’ જેવી ફિલ્મ બનાવ્યાં બાદ નિર્માતા આજમ ખાન હવે ‘ખલબલી- ફન અનલિમિટેડ’ નામ...
આગળ વાંચો|ઘણું બધુ...