યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ સમાચાર રમત
જ્યોફ મિલરે ક્રિકેટરોનું સમર્થન કર્યુ
લંડન (ભાષા), મંગળવાર, 2 ડિસેમ્બર 2008   ( 18:47 IST )
ઇંગ્લેન્ડના મુખ્ય પસંદગીકર્તા જ્યોફ મિલરે આગામી સપ્તાહ ટેસ્ટ શ્રેણી માટે ભારત જવા અનિચ્છુક પોતાના ક્રિકેટરોનું સમર્થન કરતા જણાવ્યું છે કે, પૂરી રીતે તૈયાર હોવા પર જ તેમણે ભારત જવું જોઈએ. મુંબઈમાં ગત સપ્તાહ આતંકવાદી હુમલા બાદ ઈંગ્લેન્ડની ટીમ વન ડે શ્રેણીના બાકી બે મેચ રદ્દ કરીને સ્વદેશ પરત ફરી ગઈ હતી.

સુરક્ષા વિશેષજ્ઞ રેગ ડિકાસનથી લીલી ઝંડી મળવા છતાં પણ એંડ્રયૂ ફ્લિંટોફ અને સ્ટીવ હાર્મિસન સહિત કેટલાક પ્રમુખ ખેલાડી બે ટેસ્ટ મેચોની શ્રેણી માટે ભારત પરત ફરવા ઈચ્છતા નથી.

મિલરે ધ ઈંડિપેંડેટથી કહ્યું ખેલાડીઓને પોતાનો નિર્ણય ખુદ લેવાની મંજૂરી છે અને સુરક્ષા રિપોર્ટ અનુકૂળ થવા પર પણ તેમને જવા માટે બાધ્ય ન કરી શકાય. ખેલાડીઓના પૂરી રીતે તૈયાર થવા પર જ બે ટેસ્ટ મેચોની શ્રેણી રમવા જવું જોઈએ.

તેમણે કહ્યું જો તેમના મનમાં કોઈ હિચકિચાટ હોય તો જવાનો કોઈ ફાયદો નથી. અમે ઈચ્છીએ છીએ કે, તે દડા અને બેટથી સારુ પ્રદર્શન કરે.



(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
મુંબઈ પર નહીં સમગ્ર દેશ પર હુમલો : સચિન
શ્રીલંકાએ શ્રેણી 5-0 થી ક્લીન સ્વીપ કરી
સહેવાગ સાથે જોડાયેલી રોચક ઘટના
ક્રિકેટનું ભવિષ્ય બન્ને દેશોના હાથમાં : યૂસુફ
ભારત જ ક્રિકેટને બચાવી શકે : પાક. ક્રિકેટરો
મુંબઈની ઘટનાથી ખેલાડીઓનો વ્યવ્હાર બદલાશે-ચેપલ
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - સમય અને સ્થિતિનો વિશેષ લાભ લો. વિવાદ, પરેશાનીથી દૂર રહો. વૈચારિક સંતોષ રાખવો...
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
AP
 
તો...કિંગફિશર ભાડુ ઘટાડશે
વિજય માલ્યાના સ્વામિત્વવાળી કિંગફિશર એરલાઈન્સે આજે જણાવ્યું છે કે,
વ્યાજ દર વધુ ઘટી શકે છે : ચિદંબરમ
મંદીને પગલે એરબસ ઉત્પાદન ઘટાડશે
મનોરંજન
નવી ફિલ્મ - ‘ફૂઁક’ જેવી ફિલ્મ બનાવ્યાં બાદ નિર્માતા આજમ ખાન હવે ‘ખલબલી- ફન અનલિમિટેડ’ નામ...
આગળ વાંચો|ઘણું બધુ...