યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ સમાચાર રમત
મુંબઈ પર નહીં સમગ્ર દેશ પર હુમલો : સચિન
નવી દિલ્લી (ભાષા), મંગળવાર, 2 ડિસેમ્બર 2008   ( 17:53 IST )
માસ્ટર બેસ્ટમેન સચિન તેંદુલકરે મુંબઈમાં થયેલા આતંકવાદી હૂમલાને પૂરા ભારત પર હુમલો ગણાવતા જણાવ્યું કે, તેનાથી તેમને ઘણો ઘક્કો પહોંચ્યો છે અને આ દરમિયાન તે સુઈ પણ ન શક્યાં.

એક ન્યુઝ ચેનલને આપેલી માહિતીમાં તેંદુલકરે કહ્યું ' ઈંગ્લેન્ડ વિરુદ્ધ પાંચમાં વન ડે બાદ તરત જ અમને હુમલાઓ વિષે માહિતી મળી અને ત્યાર બાદથી હુ ખુબ જ પરેશાન છું.'

આ હુમલાઓ બાદ ઈંગ્લેન્ડ ટીસાત મેચોની એક દિવસ શ્રેણીના બાકી બચેલા બે મેદ રદ્દ કર્યા બાદ સ્વદેશ રવાના થઈ ગઈ હતી જેમાં 195 લોકો મૃત્યુ પામ્યો જ્યારે 300 થી વધુ લોકો ઘાયલ થયાં હતાં.

તેણે કહ્યું હુ સતત ટીવી પર આ હુમલાની માહિતી મેળવી રહ્યો હતો. પોતાના દેશવાસીઓને આતંકવાદીઓના હાથોમાં આ પ્રકારે નિશાન બનતો જોઈને હુ ઘણો દુ:ખી છું. નુકસાનની તસ્વીરો વારંવાર મારા મગજમાં ફરી રહી છે. આ હુમલો માત્ર મુંબઈ પર નહીં પણ પૂરા ભારત પર છે. તેણે કહ્યું હુ હુમલામાં શહીદ લોકોને નમન કરુ છું.
(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
શ્રીલંકાએ શ્રેણી 5-0 થી ક્લીન સ્વીપ કરી
સહેવાગ સાથે જોડાયેલી રોચક ઘટના
ક્રિકેટનું ભવિષ્ય બન્ને દેશોના હાથમાં : યૂસુફ
ભારત જ ક્રિકેટને બચાવી શકે : પાક. ક્રિકેટરો
મુંબઈની ઘટનાથી ખેલાડીઓનો વ્યવ્હાર બદલાશે-ચેપલ
ઈગ્લેંડ ક્રિકેટ ટીમ સ્વદેશ રવાના
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - સમય અને સ્થિતિનો વિશેષ લાભ લો. વિવાદ, પરેશાનીથી દૂર રહો. વૈચારિક સંતોષ રાખવો...
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
AP
 
તો...કિંગફિશર ભાડુ ઘટાડશે
વિજય માલ્યાના સ્વામિત્વવાળી કિંગફિશર એરલાઈન્સે આજે જણાવ્યું છે કે,
વ્યાજ દર વધુ ઘટી શકે છે : ચિદંબરમ
મંદીને પગલે એરબસ ઉત્પાદન ઘટાડશે
મનોરંજન
નવી ફિલ્મ - ‘ફૂઁક’ જેવી ફિલ્મ બનાવ્યાં બાદ નિર્માતા આજમ ખાન હવે ‘ખલબલી- ફન અનલિમિટેડ’ નામ...
આગળ વાંચો|ઘણું બધુ...