|
| શ્રીલંકાએ શ્રેણી 5-0 થી ક્લીન સ્વીપ કરી |
| હરારે (ભાષા), 1 ડિસેમ્બર 2008 ( 14:25 IST ) | |
ઑફ સ્પિનર મુથૈયા મુરલીધરન (29 રન પર પાંચ વિકેટ) ની ફિરકીને પગલે શ્રીલંકાના આજે અહીં પાંચમાં એક દિવસીય આંતરરાષ્ટ્રીય મેચમાં ઝીમ્બાબ્વેના 19 રનથી પરાજય આપીને શ્રેણી 5-0 થી ક્લીન સ્વીપ આપી.
ઝીમ્બાબ્વેએ ટોસ જીતીને શ્રીલંકાને બેટીંગનું આમંત્રણ આપ્યું પરંતુ શ્રીલંકાની શરૂઆત સારી ન રહી અને પૂરી ટીમ 48.5 ઓવરમાં 152 રન પર આઉટ થઈ ગઈ.
તેની પ્રથમ વિકેટ છ રનના સ્કોર પર ગાબડી ત્યાર બાદ તિલિના કાંદામ્બીના પારી સંભાળી. તેને સર્વાધિક 40 એંજેલો મૈથ્યૂજે 31 અને કુમાર સંગકારા 28 રન બનાવ્યાં. કાંદામ્બીએ 99 દડાનો સામનો કર્યો. મૈથ્યૂજે જો કે, આક્રમક દાવ રમ્યો. તેણે 30 દડાનો સામનો કરતા એક છગ્ગો ફટકાર્યો.
ઝીમ્બાબ્વે તરફથી આ જ રેસફોર્ડે ત્રણ અન્ય તવાંડા મુપારિવાએ બે વિકેટ ઝડપી. આ લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ઝિમ્બાબ્વેની ટીમે જો કે, પોતાની પ્રથમ વિકેટ 23 રનના સ્કોર પર ગુમાવી અને જીત પ્રાપ્ત કરવાનો ભરચક પ્રયત્ન કર્યો પરંતુ શ્રીલંકાના બોલરો સામે તેને બેટ્સમેન કોઈ કારનામો ન કરી શક્યાં.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - સમય અને સ્થિતિનો વિશેષ લાભ લો. વિવાદ, પરેશાનીથી દૂર રહો. વૈચારિક સંતોષ રાખવો... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| નવી ફિલ્મ - ‘ફૂઁક’ જેવી ફિલ્મ બનાવ્યાં બાદ નિર્માતા આજમ ખાન હવે ‘ખલબલી- ફન અનલિમિટેડ’ નામ... |
| |
|
|
|
|
|
|
|