યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ સમાચાર રમત
સહેવાગ સાથે જોડાયેલી રોચક ઘટના
મેલબર્ન (ભાષા), રવિવાર, 30 નવેમ્બર 2008   ( 17:02 IST )
ઓસ્ટ્રેલિયાના મહાન સ્પિન બોલર શેનવોર્ને તાજેતરમાં પોતાની જારી પુસ્તકમાં વીરેન્દ્ર સહવાગ સાથે જોડાયેલી એક રોચક ઘટનાનો ઉલ્લેખ કર્યો છે.

વાર્ને પોતાના પુસ્તકમાં રિવર્સ સ્વિંગ કરી રહેલા પાકિસ્તાનના મધ્યમ ઝડપી બોલર અને તેનો સામનો કરી રહેલા સહેવાગ વિષે પોતાના પુસ્તકમાં લખ્યું છે.

તેણે લખ્યું કે, સહેવાગ પોતાના બેટ્સમેન જોડીદાર જેરેમી સ્નેપ પાસે આવ્યો અને કહ્યું આપણે આ દડાને ખોવો પડશે. મારી પાસે એક યોજના છે. આગામી ઓવરમાં તેણે દડાને મેદાનની બહાર પહોંચાડી દીધો અને અંપાયરોએ દડાને બદલવા માટે બાધ્ય થવું પડ્યું જે નિશ્વિત રીતે તરત જ રિવર્સ સ્વિંગ કરતી ન હતી. ત્યાર બાદ સહેવાગે કહ્યું આપણે હવે એક કલાક સુધી પરેશાન નહીં થઈએ. હું કહીશ કે, તે સમજદાર છે.

સહેવાગ અને સ્નેપ ઈંગ્લેન્ડની કાઉંટી ટીમ લીસેસ્ટરશર માટે બેટીંગ કરી રહ્યાં હતાં જ્યારે મિડિલસેક્સની તરફથી રજ્જાક દડાને એ જ પ્રકારે સ્વિર્સ સ્વિંગ કરાવી રહ્યાં હતાં જેવું સામાન્ય રીતે પાકિસ્તાની બોલર કરે છે.

વોર્ને પોતાની પુસ્તક શેન વાર્ન સેંચુરીમાં આ વિષે લખ્યું છે અને આ શ્રેષ્ઠ કથાનો શ્રેય સ્નેપને આપ્યો છે જેને ઈંડિયન પ્રીમિયર લીગ દરમિયાન ઉન્હે આ ઘટના વિષે બતાવ્યું હતું.

આ ઓસ્ટ્રેલિયાઈનું માનવું છે કે, સહેવાગની શૈલીનો દુનિયામાં કોઈ સાની નથી અને તેને આ આક્રમક બેટ્સમેન જેવા રવૈતિ દ્ગરાવતા કોઈ પણ બેટ્સમેનની તુલનામાં આ ભારતીયને રોકવા માટે વધારે મહેનત કરવી પડી હતી.
(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
ક્રિકેટનું ભવિષ્ય બન્ને દેશોના હાથમાં : યૂસુફ
ભારત જ ક્રિકેટને બચાવી શકે : પાક. ક્રિકેટરો
મુંબઈની ઘટનાથી ખેલાડીઓનો વ્યવ્હાર બદલાશે-ચેપલ
ઈગ્લેંડ ક્રિકેટ ટીમ સ્વદેશ રવાના
ભારતનું ક્રિકેટ ભવિષ્ય અનિશ્ચિત
મૈકગ્રાને 'ઓસ્ટ્રેલિયન ઑફ ધ યર'
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - સમય અને સ્થિતિનો વિશેષ લાભ લો. વિવાદ, પરેશાનીથી દૂર રહો. વૈચારિક સંતોષ રાખવો...
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
AP
 
તો...કિંગફિશર ભાડુ ઘટાડશે
વિજય માલ્યાના સ્વામિત્વવાળી કિંગફિશર એરલાઈન્સે આજે જણાવ્યું છે કે,
વ્યાજ દર વધુ ઘટી શકે છે : ચિદંબરમ
મંદીને પગલે એરબસ ઉત્પાદન ઘટાડશે
મનોરંજન
નવી ફિલ્મ - ‘ફૂઁક’ જેવી ફિલ્મ બનાવ્યાં બાદ નિર્માતા આજમ ખાન હવે ‘ખલબલી- ફન અનલિમિટેડ’ નામ...
આગળ વાંચો|ઘણું બધુ...