યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ સમાચાર રમત
ક્રિકેટનું ભવિષ્ય બન્ને દેશોના હાથમાં : યૂસુફ
કરાચી (ભાષા), રવિવાર, 30 નવેમ્બર 2008   ( 15:11 IST )
તાજેતરમાં બીજી વખત બાગી ઈંડિયન ક્રિકેટ લીગથી જોડાયેલા પાકિસ્તાનના સીનિયર બેટ્સમેન મોહમ્મ્દ યૂસુફે મુંબઈમાં થયેલા આતંકવાદી હુમલાઓના સંદર્ભમાં જણાવ્યું છે કે, ભારત અને પાકિસ્તાને ક્રિકેટ અધિકારીઓઆ રમતને આતંકવાદના શિકાર બનવાથી બચાવવા માટે સર્વત્ર કરવું જોઈએ.

યૂસુફે કહ્યું કે, બન્ને દેશો વચ્ચે ક્રિકેટ આતંકવાદ વિરુદ્ધ અભિયાન સૌથી શ્રેષ્ઠ જવાબ હશે અને તેના માટે તેમણે આગામી વર્ષે ભારતીય ટીમને પાકિસ્તાન પ્રવાસ પર મોકલવા માટે બીસીસીઆઈને આગ્રહ કર્યો છે.

મુંબઈમાં થયેલા આતંકવાદી હુમલાઓ બાદ યૂસુફ અને અન્ય ખેલાડી આઈસીએલ વિશ્વ સીરિજના રદ્દ થયાં બાદ ભારતથી સ્વદેશ પરત ફર્યા.

યૂસુફે કહ્યું કે, મુંબઈમાં થયેલા હુમલાથી નિશ્વિત રીતે ઉપ મહાદ્રીપમાં ક્રિકેટને નુકસાન પહોંચ્યું છે.
(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
ભારત જ ક્રિકેટને બચાવી શકે : પાક. ક્રિકેટરો
મુંબઈની ઘટનાથી ખેલાડીઓનો વ્યવ્હાર બદલાશે-ચેપલ
ઈગ્લેંડ ક્રિકેટ ટીમ સ્વદેશ રવાના
ભારતનું ક્રિકેટ ભવિષ્ય અનિશ્ચિત
મૈકગ્રાને 'ઓસ્ટ્રેલિયન ઑફ ધ યર'
ભારતનો પાક પ્રવાસ બન્ને સરકાર પર નિર્ભર
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - સમય અને સ્થિતિનો વિશેષ લાભ લો. વિવાદ, પરેશાનીથી દૂર રહો. વૈચારિક સંતોષ રાખવો...
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
AP
 
તો...કિંગફિશર ભાડુ ઘટાડશે
વિજય માલ્યાના સ્વામિત્વવાળી કિંગફિશર એરલાઈન્સે આજે જણાવ્યું છે કે,
વ્યાજ દર વધુ ઘટી શકે છે : ચિદંબરમ
મંદીને પગલે એરબસ ઉત્પાદન ઘટાડશે
મનોરંજન
નવી ફિલ્મ - ‘ફૂઁક’ જેવી ફિલ્મ બનાવ્યાં બાદ નિર્માતા આજમ ખાન હવે ‘ખલબલી- ફન અનલિમિટેડ’ નામ...
આગળ વાંચો|ઘણું બધુ...