યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ સમાચાર રમત
મુંબઈની ઘટનાથી ખેલાડીઓનો વ્યવ્હાર બદલાશે-ચેપલ
મેલબર્ન, શનિવાર, 29 નવેમ્બર 2008   ( 12:44 IST )
પૂર્વ ઓસ્ટ્રેલિયાઈ કેપ્ટન ગ્રેગ ચેપલે કહ્યુ કે મુંબઈમાં થયેલ આતંકવાદી હુમલાથી ભારતનો પ્રવાસ કરનારા ખેલાડીઓનો વ્યવ્હાર બદલાશે અને તેમને એવુ અનુભવશે જેવુ તેઓ પાકિસ્તાનના પ્રવાસ દરમિયાન અનુભવે છે.

તેમણે કહ્યુ કે પાકિસ્તાનના પ્રવાસ દરમિયાન ખેલાડીઓ પોતાની જાતને અસહજ અનુભવે છે પરંતુ હવે મુંબઈમાં આતંકવાદી ઘટનાથી ભારત પ્રવાસ પર ખેલાડીઓમાં આ જ ભાવના આવશે.

ભારતીય ટીમના કોચ રહી ચૂકેલા ચેપલે કહ્યુ મને લાગે છે કે આનાથી ક્રિકેટ પર ઘણો જ પ્રભાવ પડશે કે ભવિષ્યમાં ટૂર્નામેંટોનુ આયોજન ક્યાં અને કેવી રીતે કરાવવામાં આવે. તેથી આ મુદ્દો આની સાથે સંકળાયેલા લોકો માટે વધુ પડકારરૂપ રહેશે.

ચેપલે કહ્યુ કે મહેમાન ટીમે ભારતને સુરક્ષિત સમજે છે પરંતુ મુંબઈમાં ઘણી મોટી સંખ્યામાં વિદેશીઓના મૃત્યુ પછી તેમનો રવૈયો બદલાશે.
(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
ઈગ્લેંડ ક્રિકેટ ટીમ સ્વદેશ રવાના
ભારતનું ક્રિકેટ ભવિષ્ય અનિશ્ચિત
મૈકગ્રાને 'ઓસ્ટ્રેલિયન ઑફ ધ યર'
ભારતનો પાક પ્રવાસ બન્ને સરકાર પર નિર્ભર
પાક ખિલાડી અકમલ-તનવીર સુરક્ષિત
ઈગ્લેન્ડ ક્રિકેટ ટીમનો ભારત પ્રવાસ રદ્દ
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - સમય અને સ્થિતિનો વિશેષ લાભ લો. વિવાદ, પરેશાનીથી દૂર રહો. વૈચારિક સંતોષ રાખવો...
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
AP
 
તો...કિંગફિશર ભાડુ ઘટાડશે
વિજય માલ્યાના સ્વામિત્વવાળી કિંગફિશર એરલાઈન્સે આજે જણાવ્યું છે કે,
વ્યાજ દર વધુ ઘટી શકે છે : ચિદંબરમ
મંદીને પગલે એરબસ ઉત્પાદન ઘટાડશે
મનોરંજન
નવી ફિલ્મ - ‘ફૂઁક’ જેવી ફિલ્મ બનાવ્યાં બાદ નિર્માતા આજમ ખાન હવે ‘ખલબલી- ફન અનલિમિટેડ’ નામ...
આગળ વાંચો|ઘણું બધુ...