યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ સમાચાર રમત
ઈગ્લેંડ ક્રિકેટ ટીમ સ્વદેશ રવાના
બેંગલોર., શનિવાર, 29 નવેમ્બર 2008   ( 12:32 IST )
ઈગ્લેંડ ક્રિકેટ ટીમ ભુવનેશ્વરથી અહીં પહોંચ્યા પછી આજે સવારે સ્વદેશ રવાના થઈ ગઈ.

કાલે સાંજે અહીં આવી પહોચેલી ટીમને રાત્રે એક પ્રતિષ્ઠિત હોટલમાં ઉતારવામાં આવી. આખી હોટલમાં સુરક્ષાની કડક વ્યવસ્થા કરવામાં આવી હતી. મીડિયાને પણ ટીમ સાથે વાત કરવાની મંજૂરી નહોતી મળી.

ઈગ્લેંડે મુંબઈના આતંકી હુમલાઓ પછી સાત મેચોની એકદિવસીય શ્રેણીની અંતિમ બે મેચ રદ્દ કરી દીધી હતી.

આવતા મહિને થનારી બે મેચોની ટેસ્ટ શ્રેણીની અંતિમ ટેસ્ટ 19થી 23 ડિસેમ્બર માટે ઈગ્લેંડ ટીમને મુંબઈની તાજમાં જ રોકાવવાનું હતુ, જે આતંકીઓના નિશાન બનેલા હોટલોમાંથી એક હતી.
(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
ભારતનું ક્રિકેટ ભવિષ્ય અનિશ્ચિત
મૈકગ્રાને 'ઓસ્ટ્રેલિયન ઑફ ધ યર'
ભારતનો પાક પ્રવાસ બન્ને સરકાર પર નિર્ભર
પાક ખિલાડી અકમલ-તનવીર સુરક્ષિત
ઈગ્લેન્ડ ક્રિકેટ ટીમનો ભારત પ્રવાસ રદ્દ
સાઇમંડ્સે માફી માંગી
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - સમય અને સ્થિતિનો વિશેષ લાભ લો. વિવાદ, પરેશાનીથી દૂર રહો. વૈચારિક સંતોષ રાખવો...
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
AP
 
તો...કિંગફિશર ભાડુ ઘટાડશે
વિજય માલ્યાના સ્વામિત્વવાળી કિંગફિશર એરલાઈન્સે આજે જણાવ્યું છે કે,
વ્યાજ દર વધુ ઘટી શકે છે : ચિદંબરમ
મંદીને પગલે એરબસ ઉત્પાદન ઘટાડશે
મનોરંજન
નવી ફિલ્મ - ‘ફૂઁક’ જેવી ફિલ્મ બનાવ્યાં બાદ નિર્માતા આજમ ખાન હવે ‘ખલબલી- ફન અનલિમિટેડ’ નામ...
આગળ વાંચો|ઘણું બધુ...