|
| ભારતનું ક્રિકેટ ભવિષ્ય અનિશ્ચિત |
| મેલબર્ન (ભાષા), 28 નવેમ્બર 2008 ( 17:32 IST ) | |
ઓસ્ટ્રેલિયાઈ મીડિયા અનુસાર મુંબઈમાં થયેલા આતંકી હુમલામાં ક્રિકેટના સુપરપાવર ભારતને ઘુટણ પર ઝુકાવી દીધું છે અને જો વિદેશી ખેલાડી સ્થગિત ચેમ્પિયન્સ લીગ ટવેન્ટી 20 ટૂર્નામેન્ટમાં ભાગ લઈને ઈનકાર કરી દે છે તો આ પાકિસ્તાનની જેમ આ સૂચિમાં શામેલ થઈ શકે છે જેનો ખેલાડી પ્રવાસ કરવા ઈચ્છતાં નથી.
સિડની માર્નિંગ હેરાલ્ડે લખ્યું છે કે, મુંબઈમાં કાલે આતંકી હુમલા બાદ પ્રારંભિક ચેમ્પિયન્સ લીગ ટવેન્ટી 20 ના સ્થગિત થવાની સાથે ક્રિકેટના નવા ગઢ ભારત પર ખેલાડીઓ માટે સુરક્ષિત સ્થાન દર્જા ખોવાનો ખતરો મંડરાવા લાગ્યો છે.
તેમણે કહ્યું ઓસ્ટ્રેલિયા અને અધિકાંશ મોટા દેશોને હવે પોતાના ક્રિકેટનો મોટો હિસ્સા ઉપમહાદ્રીપમાં રમવાનું છે અને એવામાં ભારતમાં લીગને ટાળવાનો નિર્ણય ભવિષ્યની શ્રેણીઓ પર ઉંડી અસર નાખી શકે છે જેવો કે, આતંકવાદથી ગ્રસ્ત પાકિસ્તાન સાથે થયું.
ચેમ્પિયન્સ લીગ ટવેન્ટી 20 ટૂર્નામેન્ટનું આયોજન આગામી માસે ત્રણ ડિસેમ્બરથી થવાનું હતું અને મુંબઈ આ લોભામણા ટૂર્નામેન્ટના આયોજન સ્થળોમાંથી એક હતું.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - સમય અને સ્થિતિનો વિશેષ લાભ લો. વિવાદ, પરેશાનીથી દૂર રહો. વૈચારિક સંતોષ રાખવો... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| નવી ફિલ્મ - ‘ફૂઁક’ જેવી ફિલ્મ બનાવ્યાં બાદ નિર્માતા આજમ ખાન હવે ‘ખલબલી- ફન અનલિમિટેડ’ નામ... |
| |
|
|
|
|
|
|
|