|
| વધુ હોકી એકેદમી ખોલવી છે-નેગી |
| દહેરાદુન, સોમવાર, 13 ઑક્ટોબર 2008 ( 12:48 IST ) | |
ભારતીય મહિલા હોકી ટીમનો પૂર્વ કોચ મીર રંજન નેગીએ ભારતીય પુરૂષ ટીમનાં પુનરોત્થાન માટે કંઈક કરવા માંગે છે.
તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે તેમનું નવું પુસ્તક ફ્રોમ ગ્લુમ ટુ ગ્લોરી યુવાઓમાં નવું જોમ પેદા કરશે. નેગીએ યુવાનોને કોચીંગ આપવા માટે નવી હોકી એકેદમી ખોલવાની વાત કરી છે.
તેમણે કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં ત્રણ હોકી એકેદમી છે. આ સાથે તે ઉત્તરાખંડ સહિત બીજા રાજ્યોમાં પણ હોકી એકેદમી ખોલવા માંગે છે. આ બધી એકેદમીઓનું સંચાલન અભિ ફાઉન્ડેશન કરશે. જેને નેગીએ પોતાના પુત્રની યાદમાં શરૂ કર્યું છે.
નેગી ભારતીય હોકી ટીમમાં ગ્લેમર લાવવા માટે કામ કરી રહ્યાં છે. જે માટે તેણે સુનિલ શેટ્ટીનાં પોપકોર્ન ફર્મ સાથે કરાર કર્યો છે. આ માટે ચંડીગઢ ખાતે સેલિબ્રિટી મેચ પણ યોજાશે. તેમણે કેપીએસ ગીલ વિશે કહ્યું હતું કે તે ક્યારેય પણ દેશની હોકીને આગળ આવવા દેવા માંગતાં નહતાં.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - કાર્યકુશળતા વધારવી પડે. પરિશ્રમની સાર્થકતા રહે. સમજ, વિચાર તથા ધારણાથી વિપરીત.... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| સમીક્ષા - શ્યામ બેનેગલ માટે ફિલ્મનો અર્થ મનોરંજન ઉપરાંત ઘણો બધો છે. તેમણે પોતાની ફિલ્મો... |
| |
|
|
|
|
|
|
|