|
| જીતનો આધાર બોલીંગ પર છે-વોટસન |
| બેંગલુરૂ, સોમવાર, 13 ઑક્ટોબર 2008 ( 12:11 IST ) | |
ઓસ્ટ્રેલિયાનાં ઓલરાઉન્ડર શેન વોટસને જણાવ્યું હતું કે ભારત વિરૂધ્ધની પ્રથમ ટેસ્ટ મેચમાં જીતનો આધાર બોલરો અને ખાસ કરીને સ્પીનરો પર છે.
વોટસને કહ્યું હતું કે જો અમારા બોલરો સારૂ પ્રદર્શન કરશે તો ચાર ટેસ્ટ મેચની શ્રૃંખલામાં અમને આગળ વધવાની શક્યતા મળશે. તેણે જણાવ્યું હતું કે જો બોલ રિવર્સ સ્વીંગ થશે તો અમારા બોલર માટે તે સારો સંકેત હશે.
વિકેટ કિપર બ્રેડ હાર્ડિન સાથે છઠ્ઠા વિકેટ માટે અણનમ 65 રન જોડનાર વોટસને ભારતીય બોલરોને ખુબ પરેશાન કર્યા હતાં.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - કાર્યકુશળતા વધારવી પડે. પરિશ્રમની સાર્થકતા રહે. સમજ, વિચાર તથા ધારણાથી વિપરીત.... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| સમીક્ષા - શ્યામ બેનેગલ માટે ફિલ્મનો અર્થ મનોરંજન ઉપરાંત ઘણો બધો છે. તેમણે પોતાની ફિલ્મો... |
| |
|
|
|
|
|
|
|