યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ સમાચાર રમત
સારી બેટીંગ વડે મેચ જીતી શકાય-રોબિન
બેંગલુરૂ, સોમવાર, 13 ઑક્ટોબર 2008   ( 11:59 IST )
ઓસ્ટ્રેલિયાએ ભલેને પ્રથમ ટેસ્ટમાં મજબૂત સ્થિતિ હાંસલ કરી લીધી હોય. પણ ભારતીય ટીમનાં ફિલ્ડીંગ કોચ રોબિન સિંહનું માનવું છે કે ભારત પોતાની ક્ષમતા મુજબ બેટીંગ કરે તો હજી જીતવાની શક્યતા છે.

ઓસ્ટ્રેલિયાએ ભારત પર 299 રનની લીડ મેળવી લીધી છે. અને, ચિન્નાસ્વામી સ્ટેડિયમની તુટતી પીચ પર 300 રનનો સ્કોરનો પીછો કરવો મુશ્કેલ છે.

ચોથા દિવસનાં ખેલ સમાપ્ત થયા બાદ રોબિને કહ્યું હતું કે હવે ભારતીય બેટ્સમેનોએ બાજી સંભાળવાની છે. હજી ઘણી બધી રમત બાકી છે. તેથી પરિણામ અંગે ભવિષ્યવાણી કરવી મુશ્કેલ છે.
(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
ભારતનો પ્રથમ દાવ 360 રનમાં સમેટાયો
પોન્ટીંગે ગૂરૂ ગ્રેગનાં વખાણ કર્યા
અખ્તરે સફળ કમબેકની આશા જન્માવી
હરભજને ભારતને ફોલોઅનથી બચાવ્યું
આઈસીએલની પ્રથમ મેચમાં વિજળી બની વિલન
ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પરાજયથી નફરત : ભજ્જી
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - કાર્યકુશળતા વધારવી પડે. પરિશ્રમની સાર્થકતા રહે. સમજ, વિચાર તથા ધારણાથી વિપરીત....
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
AP
 
દિલ્લીમાં ભારતનું પ્રથમ હેલીપોર્ટ
રાષ્ટ્રમંડળ રમતનો સમય નજીક આવવાને પગલે પશ્ચિમી દિલ્લીમાં ભારતનું...
ઈંટરનેટના ઉપયોગમાં ભારત 10 મા ક્રમે
ટાટા બ્લેકબેરી મોબાઈલ સેવા શરૂ
મનોરંજન
સમીક્ષા - શ્યામ બેનેગલ માટે ફિલ્મનો અર્થ મનોરંજન ઉપરાંત ઘણો બધો છે. તેમણે પોતાની ફિલ્મો...
આગળ વાંચો|ઘણું બધુ...