|
| ભારતનો પ્રથમ દાવ 360 રનમાં સમેટાયો |
| બેંગલુરૂ, રવિવાર, 12 ઑક્ટોબર 2008 ( 12:31 IST ) | |
ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ ટેસ્ટનાં ચોથા દિવસે ભારતે પ્રથમ દાવમાં 360 રન બનાવ્યા હતાં. જેમાં ઝાહીરખાનનું અર્ધશતક પણ સામેલ છે. ઓસ્ટ્રેલિયાને 89 રનની લીડ મળી ગઈ છે.
આજે ચોથા દિવસે ભારત તરફથી ઝાહીરખાન અને કુમ્બલે મેદાનમાં ઉતર્યા હતાં. પણ કુમ્બલે 5 રન બનાવીને આઉટ થઈ ગયા હતાં. જ્યારે ઝાહીરખાન અર્ધશતક ફટકારીને ભારતનાં સ્કોરને 360 સુધી પહોચાડ્યો હતો. ઓસ્ટ્રેલિયાએ બીજી ઈનીંગમાં વિના વિકેટે 17 રન બનાવી દીધા છે.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - કાર્યકુશળતા વધારવી પડે. પરિશ્રમની સાર્થકતા રહે. સમજ, વિચાર તથા ધારણાથી વિપરીત.... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| સમીક્ષા - શ્યામ બેનેગલ માટે ફિલ્મનો અર્થ મનોરંજન ઉપરાંત ઘણો બધો છે. તેમણે પોતાની ફિલ્મો... |
| |
|
|
|
|
|
|
|