યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ સમાચાર રમત
પોન્ટીંગે ગૂરૂ ગ્રેગનાં વખાણ કર્યા
મેલબર્ન, શનિવાર, 11 ઑક્ટોબર 2008   ( 17:57 IST )

ભારતીય પીચ પર ખરાબ પ્રદર્શનનું કલંક ધોઈને રીકી પોન્ટીંગે પોતાની સેન્ચુરીનો શ્રેય ગ્રેગ ચેપલને આપ્યો છે. જ્યારે ચેપલે તેને પોન્ટીંગની રમતનાં વખાણ કર્યા છે.
પોન્ટીંગ અત્યારસુધી ભારતીય પીચ પર સારૂ પ્રદર્શન કરી શક્યા નહતાં. પણ સહાયક કોચ ગ્રેગ ચેપલની સલાહ સૂચન બાદ બેંગ્લોર ખાતે રમાયેલ પ્રથમ ટેસ્ટમાં તેણે 123 રન બનાવ્યા હતાં.
પોન્ટીંગે કહ્યું હતું કે આ કોઈ વિજ્ઞાન નથી. ચેપલ મહાન ખેલાડી હતાં. અને તે બેટીંગની ટેકનીકની ખુબ સારી રીતે સમજતાં હતાં. તેમજ સારા બેટીંગ કોચ પણ છે.
ચેપલે જણાવ્યું હતું કે પોન્ટીંગ ભારતીય પીચ પર પોતાનો રેકોર્ડ સુધારવા સક્ષમ છે. રીકી ખુબ ઉદાર છે. તેથી તે મને માન આપે છે. ખરેખર તો રીકી જ આ સિધ્ધી માટે જવાબદાર છે.
(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
અખ્તરે સફળ કમબેકની આશા જન્માવી
હરભજને ભારતને ફોલોઅનથી બચાવ્યું
આઈસીએલની પ્રથમ મેચમાં વિજળી બની વિલન
ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પરાજયથી નફરત : ભજ્જી
સૌરવના રોષ મુદ્દે ગાવસ્કરની પ્રતિક્રિયા
ગાંગુલીમાં હજું ક્રિકેટ બચ્યું છે : ઈંજમામ
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - કાર્યકુશળતા વધારવી પડે. પરિશ્રમની સાર્થકતા રહે. સમજ, વિચાર તથા ધારણાથી વિપરીત....
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
AP
 
દિલ્લીમાં ભારતનું પ્રથમ હેલીપોર્ટ
રાષ્ટ્રમંડળ રમતનો સમય નજીક આવવાને પગલે પશ્ચિમી દિલ્લીમાં ભારતનું...
ઈંટરનેટના ઉપયોગમાં ભારત 10 મા ક્રમે
ટાટા બ્લેકબેરી મોબાઈલ સેવા શરૂ
મનોરંજન
સમીક્ષા - શ્યામ બેનેગલ માટે ફિલ્મનો અર્થ મનોરંજન ઉપરાંત ઘણો બધો છે. તેમણે પોતાની ફિલ્મો...
આગળ વાંચો|ઘણું બધુ...