યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ સમાચાર રમત
અખ્તરે સફળ કમબેકની આશા જન્માવી
ટોરંટો, 11 ઑક્ટોબર 2008   ( 17:11 IST )
વિવાદાસ્પદ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં શાનદાર વાપસી કરી છે. ટોરંટોમાં ચાર દેશો વચ્ચે રમાયેલ ટ્વેન્ટી ટ્વેન્ટી ટુર્નામેન્ટમાં કેનેડા વિરૂધ્ધ બે વિકેટો ઝડપી હતી. આ મેચ પાકિસ્તાન 35 રનથી વિજય પ્રાપ્ત કર્યો હતો.

શોએબે છેલ્લી મેચ ગયા વર્ષે ડિસેમ્બરમાં ભારત વિરૂધ્ધ રમી હતી. અખ્તરે પ્રથમ ઓવરમાં જ અબ્દુલ સમદ અને મોહમ્મદ ઈકબાલને આઉટ કર્યો હતો.

પાકિસ્તાને સલમાન બટ્ટનાં 74 રનનાં સહારે સાત વિકેટે 137 રન બનાવ્યા હતાં. જેના જવાબમાં કેનેડાની ટીમ 20 ઓવરમાં 9 વિકેટે 102 રન જ બનાવી શકી હતી.
(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
પોન્ટીંગે ગૂરૂ ગ્રેગનાં વખાણ કર્યા
હરભજને ભારતને ફોલોઅનથી બચાવ્યું
આઈસીએલની પ્રથમ મેચમાં વિજળી બની વિલન
ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પરાજયથી નફરત : ભજ્જી
સૌરવના રોષ મુદ્દે ગાવસ્કરની પ્રતિક્રિયા
ગાંગુલીમાં હજું ક્રિકેટ બચ્યું છે : ઈંજમામ
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - કાર્યકુશળતા વધારવી પડે. પરિશ્રમની સાર્થકતા રહે. સમજ, વિચાર તથા ધારણાથી વિપરીત....
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
AP
 
દિલ્લીમાં ભારતનું પ્રથમ હેલીપોર્ટ
રાષ્ટ્રમંડળ રમતનો સમય નજીક આવવાને પગલે પશ્ચિમી દિલ્લીમાં ભારતનું...
ઈંટરનેટના ઉપયોગમાં ભારત 10 મા ક્રમે
ટાટા બ્લેકબેરી મોબાઈલ સેવા શરૂ
મનોરંજન
સમીક્ષા - શ્યામ બેનેગલ માટે ફિલ્મનો અર્થ મનોરંજન ઉપરાંત ઘણો બધો છે. તેમણે પોતાની ફિલ્મો...
આગળ વાંચો|ઘણું બધુ...