યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ સમાચાર રમત
હરભજને ભારતને ફોલોઅનથી બચાવ્યું
બેંગલુરૂ, શનિવાર, 11 ઑક્ટોબર 2008   ( 17:02 IST )
હરભજન અને દ્વવિડને કારણે ભારત ફોલોઅનથી બચી ગયું છે. છેલ્લા પ્રાપ્ત સમાચાર મુજબ ભારતનાં 7 વિકેટે 307 રન કર્યા હતાં.

ઓસ્ટ્રેલિયાનાં ફાસ્ટ બોલરો સામે ભારતીય બેટ્સમેનો ઘુંટણીયે પડી જતાં ભારતની ચાર વિકેટો ઝડપથી પડી ગઈ હતી. જેમાં હરભજનનાં 53 રન મહત્ત્વનાં છે.

જોનસને શુક્રવારે અણનમ રમી રહેલાં વિરેન્દ્ર સહેવાગને 45 રનનાં સ્કોરે, સચિન તેન્દુલકરને 13 તથા વીવીએસ લક્ષ્મણને શૂન્ય રને આઉટ કરીને ભારતને શરૂઆતી ઝાટકાં આપ્યા હતાં. જ્યારે બ્રેટ લીએ ગૌતમ ગંભીરને 21 રને આઉટ કર્યા હતાં. ગૌતમ ગઈકાલનાં તેના સ્કોરમાં માત્ર એક રન જ ઉમેરી શક્યો હતો.

હરભજનસિંહની સાથે ઝાહીરખાને પણ ખુબ સારો સાથ આપ્યો હતો. ઝાહીરખાને 23 રનનો મહત્ત્વનો સાથ આપ્યો હતો. આજે પણ ભારતનો ટોપ ઓર્ડર નિષ્ફળ ગયો હતો. મીડલ ઓર્ડર અને નીચેના ક્રમનાં બેટ્સમેનોએ ભારતને મુશ્કેલ સ્થિતિમાંથી બહાર કાઢ્યા હતા.
(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
આઈસીએલની પ્રથમ મેચમાં વિજળી બની વિલન
ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પરાજયથી નફરત : ભજ્જી
સૌરવના રોષ મુદ્દે ગાવસ્કરની પ્રતિક્રિયા
ગાંગુલીમાં હજું ક્રિકેટ બચ્યું છે : ઈંજમામ
શાસ્ત્રીનું દ. આફ્રીકા માટે અંપાયરિંગ
સાનિયા એશિયા પૈસેફિકનું નેતૃત્વ કરશે
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - કાર્યકુશળતા વધારવી પડે. પરિશ્રમની સાર્થકતા રહે. સમજ, વિચાર તથા ધારણાથી વિપરીત....
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
AP
 
દિલ્લીમાં ભારતનું પ્રથમ હેલીપોર્ટ
રાષ્ટ્રમંડળ રમતનો સમય નજીક આવવાને પગલે પશ્ચિમી દિલ્લીમાં ભારતનું...
ઈંટરનેટના ઉપયોગમાં ભારત 10 મા ક્રમે
ટાટા બ્લેકબેરી મોબાઈલ સેવા શરૂ
મનોરંજન
સમીક્ષા - શ્યામ બેનેગલ માટે ફિલ્મનો અર્થ મનોરંજન ઉપરાંત ઘણો બધો છે. તેમણે પોતાની ફિલ્મો...
આગળ વાંચો|ઘણું બધુ...