|
| આઈસીએલની પ્રથમ મેચમાં વિજળી બની વિલન |
| હૈદરાબાદ, શનિવાર, 11 ઑક્ટોબર 2008 ( 13:43 IST ) | |
આઈસીએલની પ્રથમ મેચમાં વિજળીએ ખલનાયકની ભૂમિકા ભજવતાં હૈદરાબાદ હીરોઝને વિજયી ઘોષિત કરી દેવામાં આવી હતી.
આ મેચમાં પ્રથમ બેટીંગ કરતાં હૈદરાબાદે નિર્ધારીત સમયમાં 166 રન કર્યા હતાં. જેનાં જવાબમાં લાહોર બાદશાહે 6 ઓવરમાં બે વિકેટે 30 રન કર્યા હતાં. ત્યારે વિજળી જતી રહી હતી.
આ સમયે અમ્પાયરોએ 50 મિનીટ સુધી રાહ જોઈ હતી. પણ વિજળી આવી ન હતી. તેથી છેવટે અમ્પાયરોએ હૈદરાબાદને વિજયી ઘોષિત કર્યા હતાં.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - કાર્યકુશળતા વધારવી પડે. પરિશ્રમની સાર્થકતા રહે. સમજ, વિચાર તથા ધારણાથી વિપરીત.... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| સમીક્ષા - શ્યામ બેનેગલ માટે ફિલ્મનો અર્થ મનોરંજન ઉપરાંત ઘણો બધો છે. તેમણે પોતાની ફિલ્મો... |
| |
|
|
|
|
|
|
|