|
| સૌરવના રોષ મુદ્દે ગાવસ્કરની પ્રતિક્રિયા |
| નવી દિલ્લી (ભાષા), શુક્રવાર, 10 ઑક્ટોબર 2008 ( 12:17 IST ) | |
મહાન ક્રિકેટર સુનીલ ગાવસ્કરે આજે જણાવ્યું છે કે, સૌરવ ગાંગુલીનો પસંદગીકારો વિરુદ્ધનો રોષ સમજી શકાય છે પરંતુ તેમણે ડ્રેસિંગ રૂમનું સોહાર્દ જાળવી રાખવા માટે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ શ્રેણી પૂર્ણ થવા સુધી રાહ જોવાની જરૂરિયાત હતી.
ગાવસ્કરે કહ્યું મને લાગે છે કે, આ રોષ વાજબી છે. હું માત્ર એવી ઈચ્છા કરી શકતો હતો કે, તેમની નારાજગી આ શ્રેણી પૂર્ણ થયાં બાદ આવી હોત તો ઠીક રહ્યું હોત.
ગાવસ્કરે એક સમાચાર ચેનલને જણાવ્યું કે, આ પ્રકારની વસ્તુઓ કહેવાથી તેણે ખુદની મદદ નથી કરી અને મને નથી લાગતું કે, તેણે ડ્રેસિંગ રૂમના સૌહાર્દમાં પણ મદદ કરી. તેને જે પણ કહેવું હતું તે શ્રેણી પૂર્ણ થયાં બાદ કહી શકતો હતો.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - કાર્યકુશળતા વધારવી પડે. પરિશ્રમની સાર્થકતા રહે. સમજ, વિચાર તથા ધારણાથી વિપરીત.... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| સમીક્ષા - શ્યામ બેનેગલ માટે ફિલ્મનો અર્થ મનોરંજન ઉપરાંત ઘણો બધો છે. તેમણે પોતાની ફિલ્મો... |
| |
|
|
|
|
|
|
|