યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ સમાચાર રમત
ગાંગુલીમાં હજું ક્રિકેટ બચ્યું છે : ઈંજમામ
હૈદરાબાદ (ભાષા), 10 ઑક્ટોબર 2008   ( 12:15 IST )
ભૂતપૂર્વ પાકિસ્તાની કપ્તાન ઇંજમામ ઉલ હકે સૌરવ ગાંગુલીના ક્રિકેટમાંથી સન્યાસ લેવાનો આજે સહી સમય પર લેવામાં આવેલો નિર્ણય જણાવતા કહ્યું કે, જો કે, બંગાળનો આ ક્રિકેટર ભારત માટે હજુ બે વર્ષ સુધી રમી શકતો હતો.

ઇંજમામે આજે અહીં ઇંડિયન ક્રિકેટ લીગ (આઈસીએલ) ના એક કાર્યક્રમ દરમિયાન સૌરવ ગાંગુલી ભારત માટે કંઈક વધુ સમય સુધી રમી શકતા હતાં. તે એક શાનદાર ખેલાડી છે જેણે કેટલીયે વખત ખુદને સાબિત કર્યા છે. જ્યારે તમે ક્રિકેટથી સન્યાસ લેવા ઈચ્છો છો તો આ નિર્ણય ખુદનો હોવો જોઈએ. મને લાગે છે કે, તેણે યોગ્ય સમયે આ નિર્ણય કર્યો.

ઇંજમામ આઈસીએલમાં લાહોર બાદશાહ ટીમના કપ્તાન છે. આઈસીએલનું બીજુ સત્ર આજથી શરૂ થવા જઈ રહ્યું છે.
(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
શાસ્ત્રીનું દ. આફ્રીકા માટે અંપાયરિંગ
સાનિયા એશિયા પૈસેફિકનું નેતૃત્વ કરશે
પોંટિંગનું ભારતમાં પ્રથમ શતક
ગાંગુલી પર કોઈ દબાણ ન હતું : બીસીસીઆઈ
બાંગ્લા ક્રિકેટ બોર્ડ પર કપિલનો ઉધડો
પીસીબીના મુખ્ય પસંદગી કારનું રાજીનામું
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - કાર્યકુશળતા વધારવી પડે. પરિશ્રમની સાર્થકતા રહે. સમજ, વિચાર તથા ધારણાથી વિપરીત....
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
AP
 
દિલ્લીમાં ભારતનું પ્રથમ હેલીપોર્ટ
રાષ્ટ્રમંડળ રમતનો સમય નજીક આવવાને પગલે પશ્ચિમી દિલ્લીમાં ભારતનું...
ઈંટરનેટના ઉપયોગમાં ભારત 10 મા ક્રમે
ટાટા બ્લેકબેરી મોબાઈલ સેવા શરૂ
મનોરંજન
સમીક્ષા - શ્યામ બેનેગલ માટે ફિલ્મનો અર્થ મનોરંજન ઉપરાંત ઘણો બધો છે. તેમણે પોતાની ફિલ્મો...
આગળ વાંચો|ઘણું બધુ...