યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ સમાચાર રમત
શાસ્ત્રીનું દ. આફ્રીકા માટે અંપાયરિંગ
ડરબન (ભાષા), શુક્રવાર, 10 ઑક્ટોબર 2008   ( 11:52 IST )
ભારતીય અંપાયર સુરેશ શાસ્ત્રી એક્સચેંર્જ કાર્યક્રમ અંતર્ગત ક્રિકેટ દક્ષિણ આફ્રીકાના પ્રથમ શ્રેણી મેચમાં અંપાયરિંગ કરવા માટે અહીં પહોંચી ગયાં.

આઈસીસી આંતરરાષ્ટ્રીય પેનલના અંપાયર શાસ્ત્રી એવા પ્રથમ અંપાયર હશે જે સીએસએ અને ભારતીય ક્રિકેટ બોર્ડ વચ્ચે થયેલા એક્સચેંજ કાર્યક્રમ અંતર્ગત અંપાયરિંગ કરશે.

સીએસએના મીડિયા પ્રવક્તા મોઆબી લિતેખોએ જણાવ્યું કે, આ કાર્યક્રમ સીએસએના ક્રિકેટ પરિચાલનના મહાસચિવ બ્રાયન બાસોને બીસીસીઆઈના ભૂતપૂર્વ સચિવ નિરંજન શાહ સાથે આ વર્ષે મલેશિયામાં શરૂ કર્યો હતો.
(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
સાનિયા એશિયા પૈસેફિકનું નેતૃત્વ કરશે
પોંટિંગનું ભારતમાં પ્રથમ શતક
ગાંગુલી પર કોઈ દબાણ ન હતું : બીસીસીઆઈ
બાંગ્લા ક્રિકેટ બોર્ડ પર કપિલનો ઉધડો
પીસીબીના મુખ્ય પસંદગી કારનું રાજીનામું
ભારત ટીમનું ધ્યાન ભટકશે : પોંટિંગ
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - કાર્યકુશળતા વધારવી પડે. પરિશ્રમની સાર્થકતા રહે. સમજ, વિચાર તથા ધારણાથી વિપરીત....
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
AP
 
દિલ્લીમાં ભારતનું પ્રથમ હેલીપોર્ટ
રાષ્ટ્રમંડળ રમતનો સમય નજીક આવવાને પગલે પશ્ચિમી દિલ્લીમાં ભારતનું...
ઈંટરનેટના ઉપયોગમાં ભારત 10 મા ક્રમે
ટાટા બ્લેકબેરી મોબાઈલ સેવા શરૂ
મનોરંજન
સમીક્ષા - શ્યામ બેનેગલ માટે ફિલ્મનો અર્થ મનોરંજન ઉપરાંત ઘણો બધો છે. તેમણે પોતાની ફિલ્મો...
આગળ વાંચો|ઘણું બધુ...