યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ સમાચાર રમત
સાનિયા એશિયા પૈસેફિકનું નેતૃત્વ કરશે
હોંગકોંગ (ભાષા), શુક્રવાર, 10 ઑક્ટોબર 2008   ( 10:35 IST )
આગામી વર્ષે હોંગકોંગમાં યોજાનારી વિશ્વ ટીમ ચેલેન્જ ટેનિસ ટૂર્નામેન્ટમાં ભારતની ટોચની મહિલા ખેલાડી સાનિયા મિર્જા એશિયા પૈસેફિકનું નેતૃત્વ કરશે.

નવા સ્વરૂપની આ ટૂર્નામેન્ટને ઓસ્ટ્રેલિયન ઓપનમાં પ્રથમ વાર્મઅપ ટૂર્નામેન્ટના રૂપમાં જોવામાં આવી રહી છે. આ ટૂર્નામેન્ટ 7 થી 10 જાન્યુઆરી સુધી આયોજિત થશે જેમાં યૂરોપ, રશિયા, અમેરિકા અને એશિયા પેસિફીકની ચાર ટીમો શામેલ થશે.

હોંગકોંગ ટેનિસ પૈટ્રન એસોસિએશનના અધ્યક્ષ ઈયાન વાડેએ જણાવ્યું કે, પ્રત્યેક ટીમમાં ત્રણ ખેલાડી હશે જે એકલ અને યુગલ બન્ને વર્ગમાં રમશે. તમામ ટીમો માટે સેમીફાઈનલ ડ્રો નાખવામાં આવ્યો છે જેમાં એકલ અને યુગલ મુકાબલા થશે. સૌથી વધુ જીતનારી ટીમ ફાઈનલમાં પ્રવેશ કરશે.

(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
પોંટિંગનું ભારતમાં પ્રથમ શતક
ગાંગુલી પર કોઈ દબાણ ન હતું : બીસીસીઆઈ
બાંગ્લા ક્રિકેટ બોર્ડ પર કપિલનો ઉધડો
પીસીબીના મુખ્ય પસંદગી કારનું રાજીનામું
ભારત ટીમનું ધ્યાન ભટકશે : પોંટિંગ
ગોલ્ફર ક્રિકેટરોની બરાબરીએ નહીં : રઘાવા
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - કાર્યકુશળતા વધારવી પડે. પરિશ્રમની સાર્થકતા રહે. સમજ, વિચાર તથા ધારણાથી વિપરીત....
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
AP
 
દિલ્લીમાં ભારતનું પ્રથમ હેલીપોર્ટ
રાષ્ટ્રમંડળ રમતનો સમય નજીક આવવાને પગલે પશ્ચિમી દિલ્લીમાં ભારતનું...
ઈંટરનેટના ઉપયોગમાં ભારત 10 મા ક્રમે
ટાટા બ્લેકબેરી મોબાઈલ સેવા શરૂ
મનોરંજન
સમીક્ષા - શ્યામ બેનેગલ માટે ફિલ્મનો અર્થ મનોરંજન ઉપરાંત ઘણો બધો છે. તેમણે પોતાની ફિલ્મો...
આગળ વાંચો|ઘણું બધુ...