યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ સમાચાર રમત
પીસીબીના મુખ્ય પસંદગી કારનું રાજીનામું
કરાચી (ભાષા), ગુરુવાર, 9 ઑક્ટોબર 2008   ( 11:27 IST )
એજાજ બટના પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ નિમણૂક કરવામાં આવ્યાં બાદ બોર્ડની પસંદગી સમિતિના અધ્યક્ષ સલાઉદ્દીન અહમદે પોતાના પદથી રાજીનામું આપી દીધું છે.

સલાઉદ્દીને જણાવ્યું કે, હા મે મારુ રાજીનામું બોર્ડને મોકલી દીધું છે જેથી નવા અધ્યક્ષને પોતાના હિસાબથી કામ કરવાનો મોકો મળી શકે. જો મને પદ પર યથાવત રહેવા માટે કહેવામાં આવશે તો વાત અલગ છે હાલ મે રાજીનામું આપી દીધું છે.

નવા અધ્યક્ષ બટે સ્પષ્ટ કર્યુ છે કે, બોર્ડના કામ કરવા માટે મુખ્ય પદો પર તેમની પોતાની નવી ટીમ લાવવાની યોજના છે.
(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
ભારત ટીમનું ધ્યાન ભટકશે : પોંટિંગ
ગોલ્ફર ક્રિકેટરોની બરાબરીએ નહીં : રઘાવા
ઓસ્ટ્રેલિયાને હવે મારી જરૂર નહીં : વોર્ન
કુંબલે દ્રારા સંન્યાસની અટકળોનું ખંડન
શોએબનું પાક ક્રિકેટમાં પુનરાગમન
ગાંગુલી એક બેજોડ કપ્તાન : વેંગસરકર
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - કાર્યકુશળતા વધારવી પડે. પરિશ્રમની સાર્થકતા રહે. સમજ, વિચાર તથા ધારણાથી વિપરીત....
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
AP
 
દિલ્લીમાં ભારતનું પ્રથમ હેલીપોર્ટ
રાષ્ટ્રમંડળ રમતનો સમય નજીક આવવાને પગલે પશ્ચિમી દિલ્લીમાં ભારતનું...
ઈંટરનેટના ઉપયોગમાં ભારત 10 મા ક્રમે
ટાટા બ્લેકબેરી મોબાઈલ સેવા શરૂ
મનોરંજન
સમીક્ષા - શ્યામ બેનેગલ માટે ફિલ્મનો અર્થ મનોરંજન ઉપરાંત ઘણો બધો છે. તેમણે પોતાની ફિલ્મો...
આગળ વાંચો|ઘણું બધુ...