યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ સમાચાર રમત
ભારત ટીમનું ધ્યાન ભટકશે : પોંટિંગ
બેંગ્લૂર (ભાષા), બુધવાર, 8 ઑક્ટોબર 2008   ( 18:08 IST )
ઓસ્ટ્રેલિયાના કપ્તાન રિકી પોંટિગે આજે જણાવ્યું છે કે, પ્રથમ ક્રિકેટ ટેસ્ટ મેચની ઠીક પહેલા સૌરવ ગાંગુલીની સન્યાસની જાહેરાતથી ભારતીય ટીમનું ધ્યાન ભટકશે અને તે શ્રેણીમાં દબાણમાં રહેશે.

પોંટિગે કાલે અહીં શરૂ થઈ રહેલા પ્રથમ ટેસ્ટ મેચ પૂર્વે કહ્યું ગાંગુલીના સન્યાસથી નિશ્વિત રીતે તેમનું ધ્યાન ભટકશે. સ્ટીવ વો, શેન વોર્ન, ગ્લેન મૈકગ્રા અએ એડમ ગિલક્રિસ્ટના સન્યાસ સમયે અમને પણ એવો અનુભવ થયો હતો.

ઓસ્ટ્રેલિયાઈ કપ્તાને કહ્યું આ નિર્ણય સૌરવ ઉપરથી દબાણ હટાવી દેશે પરંતુ કેટલાક અન્ય ખેલાડીઓને દબાણમાં લાઈ દેશે અને ભારતીય ખેલાડી નિશ્વિત રીતે આગામી ચાર સપ્તાહ તેમાં પસાર થશે. મને પૂરતો ભરોસો છે કે, ભારતમાં દર્શક સૌરવને પોતાનો અંતિમ ટેસ્ટ રમતો જોવા માટે ઉત્સુક હશે.
(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
ગોલ્ફર ક્રિકેટરોની બરાબરીએ નહીં : રઘાવા
ઓસ્ટ્રેલિયાને હવે મારી જરૂર નહીં : વોર્ન
કુંબલે દ્રારા સંન્યાસની અટકળોનું ખંડન
શોએબનું પાક ક્રિકેટમાં પુનરાગમન
ગાંગુલી એક બેજોડ કપ્તાન : વેંગસરકર
ટેસ્ટમાં ધોની-યુવરાજ અસફળ : પ્રભાકર
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - કાર્યકુશળતા વધારવી પડે. પરિશ્રમની સાર્થકતા રહે. સમજ, વિચાર તથા ધારણાથી વિપરીત....
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
AP
 
દિલ્લીમાં ભારતનું પ્રથમ હેલીપોર્ટ
રાષ્ટ્રમંડળ રમતનો સમય નજીક આવવાને પગલે પશ્ચિમી દિલ્લીમાં ભારતનું...
ઈંટરનેટના ઉપયોગમાં ભારત 10 મા ક્રમે
ટાટા બ્લેકબેરી મોબાઈલ સેવા શરૂ
મનોરંજન
સમીક્ષા - શ્યામ બેનેગલ માટે ફિલ્મનો અર્થ મનોરંજન ઉપરાંત ઘણો બધો છે. તેમણે પોતાની ફિલ્મો...
આગળ વાંચો|ઘણું બધુ...