યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ સમાચાર રમત
ગોલ્ફર ક્રિકેટરોની બરાબરીએ નહીં : રઘાવા
નવી દિલ્લી (ભાષા), 8 ઑક્ટોબર 2008   ( 16:42 IST )
ખ્યાતનામ ગોલ્ફર જ્યોતિ રંઘાવાનું માનવું છે કે, ભારતમાં ક્રિકેટની લોકપ્રિયતાનો મુકાબલો કોઅન્ય રમત ન કરી શકે અને ગોલ્ફને આ મુકામે પહોંચવામાં હજુ ઘણો સમય લાગશે.

ઈંડિયન ઓપન ગોલ્ફ ટૂર્નામેન્ટમાં ભાગ લઈ રહેલા બે વખતના ભૂતપૂર્વ ચેમ્પિયન રંઘાવાએ પત્રકારોને જણાવ્યું કે, અહીં પ્રાયોજકો માટે ગોલ્ફને વેચવું ઘણું મુશ્કેલ કામ છે કારણ કે, લોકો માત્ર ક્રિકેટરો અને સિને સ્ટારોની જેમ જોવા ઈચ્છે છે જેથી તેમની માંગ જ વધું છે.

એમ પુછવા પર કે, હવે કંપની અને ક્રિકેટરો સિવાય મુક્કેબાજો અને નિશાનેબાજોને પણ બ્રાંડ દૂત બનાવાની હોડ મચી છે જ્યારે ગોલ્ફર આંતરરાષ્ટ્રીય સ્તર પર સારા પ્રદર્શન છતાં પણ પાછળ છે તેમણે કહ્યું મુક્કેબાજો અને નિશાનેબાજોનો ક્રેજ ઓલિમ્પિક પદક બાદ વધ્યો છે.

ઓલિમ્પિક પદક જીવનની સૌથી મોટી સિદ્ધી છે જ્યારે ગોલ્ફ ટૂર્નામેન્ટ તો કેટલીયે યોજાયા કરે છે.
(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
ઓસ્ટ્રેલિયાને હવે મારી જરૂર નહીં : વોર્ન
કુંબલે દ્રારા સંન્યાસની અટકળોનું ખંડન
શોએબનું પાક ક્રિકેટમાં પુનરાગમન
ગાંગુલી એક બેજોડ કપ્તાન : વેંગસરકર
ટેસ્ટમાં ધોની-યુવરાજ અસફળ : પ્રભાકર
ભૂતપૂર્વ ક્રિકેટરો દ્રારા ગાંગુલીને સલામ
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - કાર્યકુશળતા વધારવી પડે. પરિશ્રમની સાર્થકતા રહે. સમજ, વિચાર તથા ધારણાથી વિપરીત....
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
AP
 
દિલ્લીમાં ભારતનું પ્રથમ હેલીપોર્ટ
રાષ્ટ્રમંડળ રમતનો સમય નજીક આવવાને પગલે પશ્ચિમી દિલ્લીમાં ભારતનું...
ઈંટરનેટના ઉપયોગમાં ભારત 10 મા ક્રમે
ટાટા બ્લેકબેરી મોબાઈલ સેવા શરૂ
મનોરંજન
સમીક્ષા - શ્યામ બેનેગલ માટે ફિલ્મનો અર્થ મનોરંજન ઉપરાંત ઘણો બધો છે. તેમણે પોતાની ફિલ્મો...
આગળ વાંચો|ઘણું બધુ...