યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ સમાચાર રમત
ઓસ્ટ્રેલિયાને હવે મારી જરૂર નહીં : વોર્ન
મેલબર્ન (ભાષા), 8 ઑક્ટોબર 2008   ( 15:57 IST )
ઓસ્ટ્રેલિયાઈ ક્રિકેટ ટીમ ભલે જ હજુ સુધી તેમનો વિકલ્પ શોધી શકી ન હોય પરંતુ ફિરકીના જાદૂગર શેન વોર્ને સન્યાસ લેવાના પોતાના નિર્ણયને પરત લેવાની સંભાવનાથી ઈનકાર કરતા જણાવ્યું છે કે, ટીમને હવે તેમની જરૂરિયાત નથી.

વોર્ને જણાવ્યું કે, તે સન્યાસથી ખુશ છે અને પુનરાગમનનો તેમનો કોઈ ઈરાદો નથી. તેમણે એમ પણ જણાવ્યું કે, કોઈએ તેમને પુનરાગમન માટે સંપર્ક કર્યો નથી.

તેમણે જણાવ્યું કે, હું સન્યાસના નિર્ણયથી ખુશ છું. ઓસ્ટ્રેલિયાઈ ટીમ સારુ રમી રહી છે. તેણે વેસ્ટઈંડીજમાં સારી રમત રમી. હાલ તેને મારી જરૂરિયાત નથી. મને નથી લાગતું કે, જરૂરિયાત પડશે. જો એવો કોઈ પ્રસ્તાવ થાય છે તો તેના પર વિચાર કરવામાં આવશે.

વોર્ને જો કે, એમ પણ જણાવ્યું કે, આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી દૂર રહેવા છતાં પણ તેઓ ફિટ છે.
(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
કુંબલે દ્રારા સંન્યાસની અટકળોનું ખંડન
શોએબનું પાક ક્રિકેટમાં પુનરાગમન
ગાંગુલી એક બેજોડ કપ્તાન : વેંગસરકર
ટેસ્ટમાં ધોની-યુવરાજ અસફળ : પ્રભાકર
ભૂતપૂર્વ ક્રિકેટરો દ્રારા ગાંગુલીને સલામ
ગાંગુલીને પુત્રીના અપહરણની ધમકી મળેલી
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - કાર્યકુશળતા વધારવી પડે. પરિશ્રમની સાર્થકતા રહે. સમજ, વિચાર તથા ધારણાથી વિપરીત....
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
AP
 
દિલ્લીમાં ભારતનું પ્રથમ હેલીપોર્ટ
રાષ્ટ્રમંડળ રમતનો સમય નજીક આવવાને પગલે પશ્ચિમી દિલ્લીમાં ભારતનું...
ઈંટરનેટના ઉપયોગમાં ભારત 10 મા ક્રમે
ટાટા બ્લેકબેરી મોબાઈલ સેવા શરૂ
મનોરંજન
સમીક્ષા - શ્યામ બેનેગલ માટે ફિલ્મનો અર્થ મનોરંજન ઉપરાંત ઘણો બધો છે. તેમણે પોતાની ફિલ્મો...
આગળ વાંચો|ઘણું બધુ...