|
| શોએબનું પાક ક્રિકેટમાં પુનરાગમન |
| કરાચી (ભાષા), બુધવાર, 8 ઑક્ટોબર 2008 ( 12:46 IST ) | |
વિવાદાસ્પદ ઝડપી બોલર શોએબ અખ્તરને કેનેડાના ટોરંટોમાં યોજાનારી ચાર દેશોની આંતરરાષ્ટ્રીય ટવેંટી 20 સ્પર્ધા માટે પાકિસ્તાનની ટીમમાં શામેલ કરવામાં આવ્યાં છે.
પાકિસ્તાનની 15 સભ્યોની ટીમને બુધવારે રાત્રે ટોરંટો માટે રવાના થવાનું છે. આ ટીમની જાહેરાતમાં મોડુ થવાનું કારણ કેનેડા ઉચ્ચાયોગ દ્રારા સીનિયર બેટ્સમેન મોહમ્મદ યૂસુફ સહિત ત્રણ ખેલાડીઓના વિઝા આપવાથી ઈન્કાર કરવાનું હતું.
સૂત્રોના જણાવ્યાનુસાર કેનેડા ઉચ્ચાયુક્તના અહ્દિકારીઓએ યૂસુફને એટલા માટે વીઝા ન આપ્યાં કારણ કે, તેમણે તાજેતરમાં તેમણે પાકિસ્તાનના અશાંત ક્ષેત્રોમાં ધાર્મિક યાત્રા કરી હતી. પંસદગીકર્તાઓએ ટીમમાં નવા ચહેરાઓને શામેલ કર્યા છે.
ટીમ આ પ્રકારે છે.
શોએબ મલિક (કપ્તાન) મિસબાહ ઉલ હક, સલમાન બટ, યૂનિસ ખાન, શાહિદ અફરીદી, કમરાન અકમલ,સુહૈલ તનવીર, શોએબ અખ્તર, ઉમર ગુલ, ફવાદ આલમ, સુહૈલ ખાન, ખાલિદ લતીફ, અબદુર રાઉફ, શોએબ ખાન અને અનવર અલી.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - કાર્યકુશળતા વધારવી પડે. પરિશ્રમની સાર્થકતા રહે. સમજ, વિચાર તથા ધારણાથી વિપરીત.... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| સમીક્ષા - શ્યામ બેનેગલ માટે ફિલ્મનો અર્થ મનોરંજન ઉપરાંત ઘણો બધો છે. તેમણે પોતાની ફિલ્મો... |
| |
|
|
|
|
|
|
|