યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ સમાચાર રમત
વાયુ પ્રદૂષણ રોકવા બેજિંગમા પ્રતિબંધ લાગૂ
બેજિંગ (ભાષા), 20 જુલાઈ 2008   ( 16:51 IST )
આગામી માસમાં યોજાનારા ઓલંપિકને ધ્યાને લઈને ટ્રાફ્રીકના દબાણને ઓછા કરવા અને વાયુ ગુણવતાને સુધારવા માટે આજે બેજિંગમાં બંધ અભિયાન શરૂ કરવામાં આવ્યું. આ ચીનની રાજધાનીમાં દોડી રહેલા 30 લાખ 29 હજારમાં અડધા વાહનોથી ચલાવાથી રોકવાની કઠોર યોજનાનો ભાગ છે.

બે માસ સુધી પ્રભાવી રહેનારા પ્રતિબંધને આજે બેજિંગમાં લાગૂ કરી દેવામાં આવ્યો જે અંતર્ગત સમ અને વિષમ અંકોની પટ્ટિકાવાળા વાહન એક..એક દિવસના અંતરાલમાં જ માર્ગો પર ચલાવામાં આવી શકશે.

પ્રદૂષણ ફેલાવનારા કેટલાક ઔદ્યોગિક એકમોને અસ્થાયી રીતે બંધ કરી દેવામાં આવ્યાં છે અને સરકાર દ્રારા સંચાલિત ઉદ્યમો સંસ્થાનો અને સામાજિક સમૂહોથી પણ બે માસ માટે કામના કલાકોને ઓછા કરવા માટે કહેવામાં આવ્યું છે.
(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
મિલ્ખાસિંહ અર્જુન પુરસ્કાર સમિતિના અધ્યક્ષ
પાકમાં ક્રિકેટ અધિકારીઓની બેઠક
ડોપ ટેસ્ટનો ડર નહીં : શોએબ
પાકની હારની તપાસ કરશે પીસીબી
ગિલના જૂનિયર હોકી ટીમને અભિનંદન
પાકિસ્તાન માટે જ રમીશ : કનેરિયા
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - ચચળતા વધે. વધારે કામની ચિંતા થાય. સતર્કતા રહે. વ્યવહારીક બાબતોમાં સ્પષ્ટતા રહે. રોકાણવાળા...
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
AP
 
ચા નો ઘૂંટડો હવે મોંઘો થયો...
દેશભરમાં ચા ની કિમતો વધી રહી છે જેનાથી હવે ચા નો ઘૂંટડા માટે...
યામાહાની ઈલેક્ટ્રીક સ્ટાર્ટ જી-5 બાઈક
લખટકિયા નૈનીની ટક્કર માટે યૂએલસી
મનોરંજન
નવી ફિલ્મ - મિ. ભટ્ટી એક સામાન્ય વ્યક્તિ છે. બેન્કમાં કામ કરનારા ભટ્ટી સાહેબ પાસે વિશ્વમાં શાંતિ...
આગળ વાંચો|ઘણું બધુ...