યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ સમાચાર રમત
મિલ્ખાસિંહ અર્જુન પુરસ્કાર સમિતિના અધ્યક્ષ
નવી દિલ્હી (ભાષા), રવિવાર, 20 જુલાઈ 2008   ( 16:42 IST )
ફ્લાઈં સિર્ખ મિલ્ખા સિંહ અર્જુન અને રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કારોની પસંદગી કરનારી 15 સભ્યોની વિશેષ સમિતિના પ્રમુખ બનશે જ્યારે મહાન ટેનિસ ખેલાડી રામાનાથન કૃષ્ણન વર્ષ 2007 ના દ્રોણાચાર્ય પુરસ્કારની પસંદગી સમિતિની અધ્યક્ષતા કરશે.

મિલ્ખા સિંહની અધ્યક્ષતા વાળી સમિતિ રાજીવ ગાંધી ખેલરત્ન પુરસ્કાર અર્જુન અને લાઈફટાઈમ અચીવમેંટ માટે ધ્યાનચંદ પુરસ્કારની પસંદગી કરશે.

સમિતિના બાકીના સભ્યોમાં જફર ઈકબાલ (હોકી) એમ ડી વાલસમ્મા (એથલેટિક્સ) પુલેલા ગોપીચંદ (બેડમિંટન) ખજાન સિંહ (તરણ) બાઈચુંગ ભૂટિયા (ફુટબોલ) ગુંડપ્પા વિશ્વનાથ (ક્રિકેટ), પરગટ સિંહ (હોકી) અને શ્યાન ચેટર્જી (સાઈના મહનિર્દેશક)નો સમાવેશ થાય છે.

દ્રોણાચાર્ય પુરસ્કારની પસંદગી કરનારી સમિતિમાં શાઈની વિલ્સન (એથલેટિક્સ), દિલીપ ટિર્કી (હોકી) લિમ્બા રામ (તેરંદાજી) જ્યોર્તિમય સિકંદર (એથલેંટિક્સ) સૈયદ નઈમુદ્દીન (ફુટબોલ) પણ છે.

રમતમંત્રી એમ એસ ગિલે કહ્યું કે, સમિતિના સભ્યોને હવે સર્વશ્રેષ્ઠ ઉમેદવારોની પસંદગી કરવાની છે.
(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
પાકમાં ક્રિકેટ અધિકારીઓની બેઠક
ડોપ ટેસ્ટનો ડર નહીં : શોએબ
પાકની હારની તપાસ કરશે પીસીબી
ગિલના જૂનિયર હોકી ટીમને અભિનંદન
પાકિસ્તાન માટે જ રમીશ : કનેરિયા
બ્લેક સેમીફાઈનલમાં
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - ચચળતા વધે. વધારે કામની ચિંતા થાય. સતર્કતા રહે. વ્યવહારીક બાબતોમાં સ્પષ્ટતા રહે. રોકાણવાળા...
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
AP
 
ચા નો ઘૂંટડો હવે મોંઘો થયો...
દેશભરમાં ચા ની કિમતો વધી રહી છે જેનાથી હવે ચા નો ઘૂંટડા માટે...
યામાહાની ઈલેક્ટ્રીક સ્ટાર્ટ જી-5 બાઈક
લખટકિયા નૈનીની ટક્કર માટે યૂએલસી
મનોરંજન
નવી ફિલ્મ - મિ. ભટ્ટી એક સામાન્ય વ્યક્તિ છે. બેન્કમાં કામ કરનારા ભટ્ટી સાહેબ પાસે વિશ્વમાં શાંતિ...
આગળ વાંચો|ઘણું બધુ...