યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ સમાચાર રમત
પાકમાં ક્રિકેટ અધિકારીઓની બેઠક
દુબઈ (ભાષા), રવિવાર, 20 જુલાઈ 2008   ( 14:42 IST )
ચેંમ્પિયંસ ટ્રોફીના આયોજન સ્થળના રૂપમાં પાકિસ્તાનના ભાજ્ઞ પરનો નિર્ણય આજે આવી શકે છે જ્યારે ટૂર્નામેંટમાં ભાગ લેનારા દેશોના ટોચના અધિકારીઓ અહીં દેશમાં સુરક્ષા સ્થિતિ પર ચર્ચા માટે ભેગા થશે.

પાકિસ્તાનનમાં સપ્ટેમ્બરમાં થનારી ચેંમ્પિયંસ ટ્રોફી માટે સુરક્ષા સ્થિતિને લઈને ચિંતિત આઈસીસીએ સુરક્ષા મુદ્દે તમામ પ્રતિસ્પર્ધી દેશોને જાણકારે દેવા માટે બેઠક બોલાવી છે.

આઈસીસીએ જો કે હાલમાં એ પ્રતિષ્ઠિત ટૂર્નામેંટની યજમાને પાકિસ્તાનના અધિકાર પર કોઈ ખતરો નથી પણ ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકાના ઘણા ખેલાડીઓ પાકિસ્તાનમાં રમવા પર વાંધો વ્યક્ત કરે છે.

આઈસીસીએ એક નિવેદનમાં કહ્યું કે, બેઠક પહેલા આઈસીસી અટકળબાજીમાં પડવા નથી માંગતું અને હાલમાં પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ પ્રમાણે ટૂર્નામેંટ પાકિસ્તાનમાં જ થઈ થશે.

(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
ડોપ ટેસ્ટનો ડર નહીં : શોએબ
પાકની હારની તપાસ કરશે પીસીબી
ગિલના જૂનિયર હોકી ટીમને અભિનંદન
પાકિસ્તાન માટે જ રમીશ : કનેરિયા
બ્લેક સેમીફાઈનલમાં
સેરેનાનો સેમીફાઈનલમાં પ્રવેશ
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - ચચળતા વધે. વધારે કામની ચિંતા થાય. સતર્કતા રહે. વ્યવહારીક બાબતોમાં સ્પષ્ટતા રહે. રોકાણવાળા...
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
AP
 
ચા નો ઘૂંટડો હવે મોંઘો થયો...
દેશભરમાં ચા ની કિમતો વધી રહી છે જેનાથી હવે ચા નો ઘૂંટડા માટે...
યામાહાની ઈલેક્ટ્રીક સ્ટાર્ટ જી-5 બાઈક
લખટકિયા નૈનીની ટક્કર માટે યૂએલસી
મનોરંજન
નવી ફિલ્મ - મિ. ભટ્ટી એક સામાન્ય વ્યક્તિ છે. બેન્કમાં કામ કરનારા ભટ્ટી સાહેબ પાસે વિશ્વમાં શાંતિ...
આગળ વાંચો|ઘણું બધુ...