|
| ડોપ ટેસ્ટનો ડર નહીં : શોએબ |
| કરાંચી (ભાષા), 20 જુલાઈ 2008 ( 12:42 IST ) | |
પાકિસ્તાનના વિવાદાસ્પદ ઝડપી બોલર શોએવ અખ્તરે ગઈ કાલે શનિવારે કહ્યું કે, તેમને ચેંમ્પિયન ટ્રોફી પહેલા ડોપ પરિક્ષણનો કોઈ પણ ડર નથી અને તે આજે રવિવારે નમૂના આપનારા પ્રથમ વ્યક્તિ હશે.
લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં અભ્યાસ માટે પહોંચેલા શોએબે પત્રકારોને કહ્યું કે, ડોપ ટેસ્ટથી મને કોઈ પણ વાંધો નથી અને મે આ બાબતે બોર્ડને સૂચના આપી છે. હું આજે સોમવારે સૌથી પહેલા નમુંના આપીશ.
પીસીબી ચેમ્પિયન્સ ટ્રોફી માટ પોતાના 30 સંભવિત ખેલાડીઓનો આજે રવિવારે ડોપ ટેસ્ટ કરાવશે જેનાથી આઈપીએલમાં ઝડપી બોલર મોહમ્મદ આસિફના નિષ્ફળ ટેસ્ટ બાદ કોઈ શરમજનક ઘટનાથી બચી શકાય.
શોએબે કહ્યું કે, તે કોઈ પણ પ્રકારની ઈજાને લઈને ચિંતિત નથી અને સત્વરે જ સંપૂર્ણ રીતે ફિટ થઈ જશે.
તેમણે કહ્યું કે, મને કોઈ પણ પ્રકારની ઈજા થઈ નથી. તેમને કહ્યું છે કે, પીસીબી ફિટનેશ સાબિત કરવા માટે જે કોઈ પણ મેચનું આયોજન કરશે તે બધી જ મેચોમાં ભાગ લઈશ.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - ચચળતા વધે. વધારે કામની ચિંતા થાય. સતર્કતા રહે. વ્યવહારીક બાબતોમાં સ્પષ્ટતા રહે. રોકાણવાળા... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| નવી ફિલ્મ - મિ. ભટ્ટી એક સામાન્ય વ્યક્તિ છે. બેન્કમાં કામ કરનારા ભટ્ટી સાહેબ પાસે વિશ્વમાં શાંતિ... |
| |
|
|
|
|
|
|
|