|
| ગિલના જૂનિયર હોકી ટીમને અભિનંદન |
| નવી દિલ્હી (ભાષા), શનિવાર, 19 જુલાઈ 2008 ( 15:41 IST ) | |
રમતમંત્રી એમ એસ ગીલે હૈદરાબાદમાં ગઈ કાલે સમાપ્ત થયેળ એશિયા હોકી કપ જૂનિયર હોકી ટૂર્નામેંટમાં શાનદાર પ્રદર્શન માટે આજે ભારતીય ટીમના વખાણ કર્યા.
ટીમ ઈંડિયાએ ગઈ કાલે ગોલ્ડન ગોલથી કોરિયાને 3-2 થી પરાજય આપીને પોતાની જુનિયર હોકી એશિયા કપ યથાવત રાખ્યો છે.
ગિલે ટીમને આપેલા અભિનંદન સંદેશમાં કહ્યું 'શાબાશ ભારત'. આમ જ સારૂ કામ કરતા રહો.
ગિલે કહ્યું કે, તે વિજેતા ટીમને મળવા અને પ્રત્યેક સભ્યને વ્યક્તિગત રૂપે અભિનંદન આપવા માટે તલપાપડ છે.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - ચચળતા વધે. વધારે કામની ચિંતા થાય. સતર્કતા રહે. વ્યવહારીક બાબતોમાં સ્પષ્ટતા રહે. રોકાણવાળા... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| નવી ફિલ્મ - મિ. ભટ્ટી એક સામાન્ય વ્યક્તિ છે. બેન્કમાં કામ કરનારા ભટ્ટી સાહેબ પાસે વિશ્વમાં શાંતિ... |
| |
|
|
|
|
|
|
|