યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ સમાચાર રમત
પાકિસ્તાન માટે જ રમીશ : કનેરિયા
લંડન (ભાષા), શનિવાર, 19 જુલાઈ 2008   ( 15:31 IST )
પાકિસ્તાનના લેગ સ્પિનર દાનેશ કનેરિયાએ કહ્યું છે કે , તે હજી પણ પોતાન દેશ માટે જ રમવા માંગે છે અને તેમણે ક્યારેય એમ નથી કહ્યું કે, જો પાકિસ્તાનમાં તેમની ઉપેક્ષા થતી રહી તો તે ઈંગ્લેન્ડ માટે રમી શકે છે.

કનેરિયાએ એસેક્સની વેબસાઈટ પર કહ્યું કે, મેં એમ નથી કહ્યું કે, હું અહીં જ રોકાઈને ઈંગ્લેન્ડ માટે રમવા માંગુ છું. હૂં હજી પણ પાકિસ્તાન તરફથી જ રમવા માંગું છું.

કોલચેસ્ટર ગજેટમા કનેરિયાના હવાલાથી કહ્યું હતું કે, જો પાકિસ્તાની ટીમમા તેમની પસંદગીં ન થાત તો તે ઈંગ્લેન્ડ માટે રમવા વિચારી શકે છે.

આ લેગ સ્પિનરે કહ્યું છે કે, જો પાકિસ્તાન સતત ત્રણ ચાર વર્ષ સુધી મારી પસંદગી ન કરતું રહ્યું તો હું અહીં સ્થાયી રૂપે વસવાટ કરવા બાબતે વિચારીશ.

મારી પ્રાથમિકતા વધારેમાં વધારે સમય સુધી પાકિસ્તાન માટે રમવાની છે જેને ટેસ્ટ તથા વન ડેમાં મારી જરૂરીયાત છે.
(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
બ્લેક સેમીફાઈનલમાં
સેરેનાનો સેમીફાઈનલમાં પ્રવેશ
શોએબ અભ્યાસ શિબિરમાં શામેલ નહીં
ગિલે મૂળ ટ્રોફી પરત આપી
ભારતનો એશિયા કપમાં વિજય
આસિફના રિપોર્ટ પર પીસીબી ચૂપ
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - ચચળતા વધે. વધારે કામની ચિંતા થાય. સતર્કતા રહે. વ્યવહારીક બાબતોમાં સ્પષ્ટતા રહે. રોકાણવાળા...
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
AP
 
ચા નો ઘૂંટડો હવે મોંઘો થયો...
દેશભરમાં ચા ની કિમતો વધી રહી છે જેનાથી હવે ચા નો ઘૂંટડા માટે...
યામાહાની ઈલેક્ટ્રીક સ્ટાર્ટ જી-5 બાઈક
લખટકિયા નૈનીની ટક્કર માટે યૂએલસી
મનોરંજન
નવી ફિલ્મ - મિ. ભટ્ટી એક સામાન્ય વ્યક્તિ છે. બેન્કમાં કામ કરનારા ભટ્ટી સાહેબ પાસે વિશ્વમાં શાંતિ...
આગળ વાંચો|ઘણું બધુ...