|
| બ્લેક સેમીફાઈનલમાં |
| ઈંડિયાનાપોલિસ (ભાષા), શનિવાર, 19 જુલાઈ 2008 ( 12:53 IST ) | |
અમેરિકાના જેમ્સ બ્લેકે તાઈવાનના કે લૂ સુનને 6-2, 6-0થી પરાજીત કરીને ઈંડિયાનાપોલિસ ટેનિસ ચેંમ્પિયનલશિપની સેમીફાઈનલમાં પ્રવેશ કર્યો.
ગત મેચમાં કોરિયાઈ ક્વાલીફાઈડ જુન વૂંગ સુનને કડક પડકારનો સામનો કર્યા બાદ દુનિયાના આઠમાં નંબરના ખેલાડી બ્લેક આજે શાનદાર ફોર્મમાં જણાયા.
અન્ય મેચોમાં ફ્રાંસના જિલેસ સિમોને જર્મનીના ટોમી હાસને 4-6, 6-4, 6-2થી પરાજીત કર્યા. હવેતેમનો સામનો અમેરિકાના ચોથો ક્રમાંક ધરાવતા સેમ ક્વેરી સામે થશે. (એએફપી)
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - ચચળતા વધે. વધારે કામની ચિંતા થાય. સતર્કતા રહે. વ્યવહારીક બાબતોમાં સ્પષ્ટતા રહે. રોકાણવાળા... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| નવી ફિલ્મ - મિ. ભટ્ટી એક સામાન્ય વ્યક્તિ છે. બેન્કમાં કામ કરનારા ભટ્ટી સાહેબ પાસે વિશ્વમાં શાંતિ... |
| |
|
|
|
|
|
|
|