|
| સેરેનાનો સેમીફાઈનલમાં પ્રવેશ |
| સ્ટેનફર્ડ (ભાષા), શનિવાર, 19 જુલાઈ 2008 ( 12:52 IST ) | |
વિમ્બલ્ડન ફાઈનલમાં મળેલી હારને ભોલી ગયા બાદ સેરેના વિલિયમ્સ અહીં 600000 ડોલર ઈનામની રકમના ડબ્લ્યૂટીએ હાઈકોર્ટ ટેનિસ ટૂર્નામેંટના સેમીફાઈનામાં પહોંચી ગઈ.
પ્રથમવાર અહીં રમી રહેલી સેરેનાએ ક્વાર્ટર ફાઈનલમાં સ્વિત્ઝરલેંન્ડની પાંચમો ક્રમાંક ધરાવતા પૈટી સ્નાઈડેરને 6-3, 6-1 થી હરાવ્યા.
ગત વર્ષે ઓસ્ટ્રેલિયાઈ ઓપન બાદથી કોઈ ગ્રાંડ સ્લેમ ન જીતી શકેલી સેરેનાએ આ સત્રમાં પ્રભાવી પ્રદર્શન કરીને 33.4નો રેકોર્ડ પોતાના નામે કર્યો છે.
હવે તેનો સામનો કેનેડાની અલેક્જેંડ્રા વોજનિયાક સાથે થશે જેને ઓસ્ટ્રેલિયાઈ સામંતા સ્ટોસુરને 6-2, 5-7, 6-4થી પરાજય આપ્યો.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - ચચળતા વધે. વધારે કામની ચિંતા થાય. સતર્કતા રહે. વ્યવહારીક બાબતોમાં સ્પષ્ટતા રહે. રોકાણવાળા... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| નવી ફિલ્મ - મિ. ભટ્ટી એક સામાન્ય વ્યક્તિ છે. બેન્કમાં કામ કરનારા ભટ્ટી સાહેબ પાસે વિશ્વમાં શાંતિ... |
| |
|
|
|
|
|
|
|