યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ સમાચાર રમત
શોએબ અભ્યાસ શિબિરમાં શામેલ નહીં
કરાચી (ભાષા), શનિવાર, 19 જુલાઈ 2008   ( 12:31 IST )
ઝડપી બોલર શોએબ અખ્તરને કેનેડાના ટોરંટોમાં યોજાનારા ટ્વેંટી . 20 ટૂર્નામેંટ માટે શુક્રવારે અભ્યાસ શિબિરમાં શામેલ કરવામાં આવ્યાં નથી કારણ કે, તેમણે શિસ્તભંગ માટે 70 લાખ રૂપિયાનો દંડ ભરવાથી ઈન્કાર કરી દીધો હતો.

આ શિબિર 21 જુલાઈથી કાકુલમાં મિલિટ્રી બેસમાં લગાડવામાં આવશે તથા શોએબને 24 ખેલાડીઓની નવી યાદીમાં શામેલ કરવામાં આવ્યાં નથી જ્યારે તેમને કેટલાક દિવસ પહેલા જ ચેમ્પિયન્સ ટ્રોફી માટે 30 સંભાવિત ખેલાડીઓને ચૂંટવામાં આવ્યાં હતાં

રાષ્ટ્રીય પસંદગીસમિતિના અધ્યક્ષ સલાહુદ્દીન અહમદે જો કે, જણાવ્યું કે, તે શોએબ માટે રસ્તો બંધ થયો નથી અને બોર્ડથી પસંદગીકારોને ઝંડી મળ્યા બાદ તેના નામ પર વિચાર કરવામાં આવશે.

બોર્ડના એક અધિકારીએ કહ્યું કે, પીસીબીને કાયદા સલાહકારે તેમને શોએબથી દંડ વસૂલવાની સલાહ આપી કારણ કે, લાહોર હાઈકોર્ટથી કોઈ આદેશ આવ્યો નથી જ્યારે આ બોલરે કહ્યું કે, કોર્ટમાં તેમની અરજી પર નિર્ણય થયાં બાદ જ તે દંડ ભરશે.

(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
ગિલે મૂળ ટ્રોફી પરત આપી
ભારતનો એશિયા કપમાં વિજય
આસિફના રિપોર્ટ પર પીસીબી ચૂપ
ઈગ્લેન્ડ ટીમમાં પૈટિનસન
જોન રાઈટ ન્યુઝીલેન્ડના કોચ ?
પેસ-ભૂપતિ પ્રથમ રાઉન્ડમાંથી બહાર
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - ચચળતા વધે. વધારે કામની ચિંતા થાય. સતર્કતા રહે. વ્યવહારીક બાબતોમાં સ્પષ્ટતા રહે. રોકાણવાળા...
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
AP
 
ચા નો ઘૂંટડો હવે મોંઘો થયો...
દેશભરમાં ચા ની કિમતો વધી રહી છે જેનાથી હવે ચા નો ઘૂંટડા માટે...
યામાહાની ઈલેક્ટ્રીક સ્ટાર્ટ જી-5 બાઈક
લખટકિયા નૈનીની ટક્કર માટે યૂએલસી
મનોરંજન
નવી ફિલ્મ - મિ. ભટ્ટી એક સામાન્ય વ્યક્તિ છે. બેન્કમાં કામ કરનારા ભટ્ટી સાહેબ પાસે વિશ્વમાં શાંતિ...
આગળ વાંચો|ઘણું બધુ...